Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.
અમારી ટીમમાં અનુભવી પત્રકારો, લેખકો અને આધુનિકતાથી માહિતગાર લોકો શામેલ છે. અમારું ધ્યેય સૌથી પહેલા અને વિશ્વસનીય સમાચાર પહોંચાડવાનું છે.
Gujaratime.com ના માધ્યમથી તમે નાનામાં નાના સમાચાર પણ મેળવી શકશો તથા તમારા નજીકમાં કોઈપણ ઘટના બની હોય તો તમે પણ સમાચાર લખી શકો છો.
Recent Comments