તારક મહેતાના ઉલટા ચશ્માં ટીવી સીરીયલ ઘણા ઘરોમાં વર્ષોથી જોવાથી આ સીરીયલ છે. જેમાના અમુક પાત્રો લોકોના ઘરેઘરમાં ઘર કરી ગયા છે. જેમાં પોપટલાલ, જેઠાલાલ જેવા પાત્રોનો સમાજમાં પર્યાયવાસી શબ્દો બની ગયા છે.
ઘણી વખત આ શોમામાં અવાનવાર આ શો વર્ષોથી ચાલતો હોવાથી અમુક કલાકારો બદલાયા કરે છે, પરંતુ અમુક કલાકારો એવા છે કે વર્ષોથી તે સતત એનાં એ જ રહ્યા છે. જેમાં જેઠાલાલ, ભીડે, ઐયર, બબીતા જેવા પાત્રો વર્ષોથી આવી રહ્યા છે. આ શોના ઘણા કલાકારોના પર્સનલ જીવન વિષે પણ અવાનવાર આવ્યા કરે છે. જેમાં કોઈ પાત્રના પારિવારિક સંબંધી, કોઈ પ્રસંગ કે પછી કોઈ બીમારીમાં સપડાયું હોય તો તેના સમાચારો અચૂક તેના ચાહકો સુધી પહોચી જતા હોય છે.
હાલમાં જ આવા એક શો નાં કલાકાર બાબતે માઠા સમાચાર આવ્યાછે, જેમાં આ શોના બે મુખ્ય કલાકારો બીમાર પડી જવાની વાત સામે આવી છે. જેથી આ કલાકારોને હાલ આ શોનું શૂટિંગ બંધ કર્યું છે. જેમાં આ શોમાં ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાકર અને ટપ્પુંનો રોલ ભજવનાર રાજ બંને કલાકારો હાલમાં બીમાર છે.
જેથી હાલના સમય પુરતું આ બંને કલાકારોનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. જે બાબતના સમાચાર આવ્યા છે. જેમાં શોના પ્રોડ્યુસર આસીત મોદી દ્વારા આ કલાકારોનું શુટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. એક શુટિંગ દરમિયાન તેમનો એપિસોડ માટે શુટિંગ કરવાનું હતું પરંતુ તે બીમારીને કારણે સેટ પર નહોતા આવ્યા, પરંતુ તેના તેને પોતાની પ્રોડક્શન ટીમને જાણ કરી હતી. જેમાં તેમને શરદી થઇ હતી અને હાલમાં ચાલી રહેલી મહામાંરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનાં લીધે આ માટે સેટ ન્ન જવાનો નિર્ણય કર્યો હતો.
જયારે જેથાલાલના પુત્રનું પાત્ર ભજવતા ટપ્પુ કે જેનું અસલી નામ રાજ છે. જે પણ બીમાર હતા, જેથી તેણે પર સેટ પર હાજરી આપી ન હતી. આ બાબતની જાણકારી તેને ખુદ જાહેર કરી છે. આ માટે ગણપતિ ઉત્સવને લાગતા સીન્સમાં તેને બાદ કરવામાં આવ્યા હતા.
આમ, આ બંને કલાકારોએ આ તકલીફ ને કારણે શો પરથી થોડા સમય પર કવોરન્ટાઈમ કરી લીધા હતા અને શોથી અંતર જાળવ્યું હતું. જેથી કરીને બીજા કલાકારને પણ કોઈ તકલીફ ન થાય. જેમાંથી ભીડેનું શુટિંગ શરુ થઇ ગયું છે, જયારે ટપ્પુએ હજુ સુધી શુટિંગ ચાલુ કર્યું નથી. જો કે જેને કઈ તકલીફ છે તે બાબતની કોઈ જાણકારી આવી નથી.