આજકાલ યુવાનોની સૌથી જો કોઈ સમસ્યા હોય તો છે સ્વપ્નદોષ . સ્વપ્નદોષ એ યુવાનોને તે જયારે નીંદરમાં સુતા હોય છે ત્યારે તેમને નીંદર માં જ વીર્ય નું સ્ખલન થઇ જતું હોય છે . ઘણા યુવાનોને સ્વપનદોષ તે જયારે દિવસે નીંદર લેતા હોય છે ત્યારે પણ થઇ જતો હોય છે . યોગ્ય સમયે ખાવા પીવામાં અનિયમિતતા રાખવાને લીધે પણ સ્વપ્નદોષ થવાની શક્યતાઓ રહે છે . સ્વપ્નદોષ થવાથી યુવાનની ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે . પુરુષમાં નબળાઈઓ પણ આવવા લાગે છે તથા પુરુષ ને થોડો સમય માટે બળતરા પણ થવા લાગે છે . તેમના લીધે શરીરમાં બીજી પણ સમસ્યાઓ થતી જોવા મળે છે .
ઉપાય નંબર ૧ : લસણ નું સેવન : જો તમને વારંવાર આવી સ્વપ્નદોષની સમસ્યા થતી હોય તો તેમને રાત્રે સુતા પહેલા એક લસણની કળી લઈને તેને ચાવી જવી ત્યારબાદ થોડું પાણી પીવું કંઈપણ ખાવું નહિ થોડી વાર માટે આવું પ્રયોગ કરવાથી તમને થતો સ્વપ્નદોષ પ્રકિયા દુર થઇ જશે .
ઉપાય નંબર ૨ : ૧ થી ૨ બદામ લ્યો તથા થોડું માખણ કયો તથા ૩ થી ૫ ગ્રામ જેટલો ગોળ લઈને પસી તેમાં ૧ ચમસી ભરીને તેમાં દેશી મધ નાખો આ બધાજ મિશ્રણ મેં એકમેક એટલે કે મિક્સ કરી દયો તથા ૧ કે ૨ અઠવાડિયા સુધી સતત આ રીતે દરરોજ એક વખત સેવન કરવાથી તમને સ્વપ્નદોષ ની સમસ્યામાંથી સાવ છુટકારો થઇ જશે .
ઉપાય નંબર ૩ : થોડું આમળાનું ચૂર્ણ લઈને તેમાં થોડું દેશી મધ નાખને તેને બરાબર મિક્સ કરીને પસી તેનું સેવન કરવાથી તમને સ્વપ્નદોષની સમસ્યામાંથી છુટકારો મળે છે . આ પ્રયોગ ૧૦ દિવસ સુધી સતત કરવો ત્યારબાદ થોડી સાકર ખાવાથી ફાયદો થાય છે .
ઉપાય નંબર ૪ : એક ગ્રામ જેટલી ઇલાયચી લ્યો પસી થોડા સુકા ધાણાનો પાઉડર લ્યો અને તેમાં તેટલા જ પ્રમાણમાં થોડી સાકરનો ભૂકો મિક્સ કરવાથી ખુબજ ફાયદો થાય છે . આવા ચૂર્ણની અલગ અલગ પડીકીઓ બનાવી લ્યો અને પસી દરરોજ એક પડીકીને પાણી માં નાખીને પસી તેનું સેવન કરવું જોઈએ .આ પ્રયોગ પણ એક થી બે અઠવાડિયા સુધી સતત કરવાથી તમને સ્વપ્નદોષની સમસ્યામાંથી સાવ છુટકારો મળી જશે .
ઉપાય નંબર ૫ : તમારે દરરોજ થોડા ગુલાબની પાંદડીઓને ૪ થી ૫ ગ્રામ જેટલા સાકર સાથે ચાવીને ખાઈ જવી ત્યારબાદ એક ગ્લાસ ભરીને ગાયનું દૂધ પીવાથી સ્વપનદોષમાં ખુબજ ફાયદો થાય છે . આ પ્રયોગ પણ તમારે બે થી લઈને ત્રણ અઠવાડિયા સુધી સતત કરવાથી ખુબજ ફાયદો થાય છે .
ઉપાય નંબર ૬ : તમારે દરરોજ કાચી ડુંગળીનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે કારણ કે કાચી ડુંગળી એ સ્વપનદોષ ઉપરાંત જો કોઈપણ પુરુષોમાં નપુંસકતા હોય તો તે પણ દુર થાય છે .