Health

ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

પેટ બરાબર સાફ ન થવું, સતત કબજીયાત રહેવી આ સમસ્યા ઘણા લોકોને રહે છે. આ સમસ્યા અવારનવાર કોઈને કોઈ વ્યક્તિઓમાં અવારનવાર આ સમસ્યા જોવા મળે છે. ઘણા લોકો સવારે જાગીને ટોઇલેટ જાય ત્યારે આવા વ્યક્તિઓને પેટ સાફ થતું નથી. થોડા સમય પછી ફરી વખત હાજતે જવું પડે છે. જયારે અમુક લોકોને તો સતત આખો દિવસ મળ ત્યાગ માટે જવું પડતું હોય છે. આ રોગ આપણી આજુબાજુના કોઈને કોઈ લોકોને પણ જોવા મળતી હોય છે. ઘણી વખત આ પ્રકારના એક પ્રકારની કબજિયાત હોય છે. આ સમસ્યામાં મળ છે તે કઠણ થઈ જાય છે. આ મળ કઠણ થઇ જાય બાદમાં તેને કાઢવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ..

જે લોકોને કાયમી કબજીયાત હશે તે લોકોએ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉઅપાય ખાસ રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હો તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે.

આ સમસ્યામાં ઘણી વખત કબજીયાત ન હોય તો પણ વારંવાર મળ ત્યાગ માટે જવું પડે છે તેવી સ્થિતિ પણ સર્જાય છે. આ આવી ખુબ જ પરેશાન કરતી અને શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગને ઉત્પન્ન કરતી આ સમસ્યાના ઈલાજ માટે અમેં આ આર્ટીકલમાં ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જશે અને તમે માત્ર પાંચ જ મિનીટમાં આખું પેટ ખાલી થઇ જશે તેવો આ અસરકારક ઉપાય છે.

જે લોકોને કાયમી આ પ્રોબ્લેમ રહેતો હોય છે. કાયમી આવી સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય કે કબજીયાતની તકલીફ રહેતી હોય તો આ કાયમી સમસ્યા પણ આ ઉપાય કરવાથી હલ થઇ જાય છે. આ માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે સમજી લેવું જોઈએ. આ કબજીયાત જો લાંબો સમય તમારા શરીરમાં રહે તો ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે.

આ  કબજીયાત જો લાંબો સમય રહે ઓ તમારું શરીર રોગોનું ઘર બની જાય છે. એક પ્રકારે શરીરમાં આવતી અને લાગુ પડતી બીમારીને શરીરમાં લાવી શકે છે. આ માટે આ સમસ્યાનો સમયસર ઈલાજ કરી લેવો જરૂરી છે.

આ સમસ્યામાં તમારું શરીર નિયમિત સાફ થઇ જવું જરૂરી છે. જો તમારું પેટ નિયમિત સાફ થઇ જાય તો  મોટા ભાગની બીમારીઓ તેની મેળે જ દવા લીધા વગર જ દૂર થઈ જાય છે અને મટી જાય છે. આ ઉપાય કેવી રીતે કરવો તે જાણીએ તો આ એક ખુબ જ ઉપયોગી ઈલાજ છે.

જ્યારે તમારું પેટ સાફ થઇ જશે એટલે તમને કબજીયાતની સમસ્યા ક્યારેય નહિ થાય અને શરીરમાં મોટી મોટી બીમારીઓ હોય તે પણ મટી જાય છે. આ એક પેટને સંપૂર્ણ રીતે સાફ રાખવાથી આવા બધા જ ઉપયોગી ફાયદા થાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય એકાંતરા કરી શકાય છે અને જે લોકોને ક્યારેય કબજિયાત રહેતી હોય તેવા લોકો અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરી શકે છે.

આમ, જયારે એક અઠવાડિયા સુધી ઉપાય કરવાથી સતત રહેતી કબજીયાત પણ ખુબ જ સરળતાથી મટી જાય છે અને પેટ સાફ રહે છે. આ એક અસરકારક ઉપાય છે અને માત્ર અડધા જ કલાકમાં ખુબ જ સારું પરિણામ આપે છે.

આ ઉપાય કરતા પછી તમે વારંવાર હાજતે જવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી કબજીયાતની સ્મસ્યા ઠીક થાય. આ ઉપાય શરીરમાં આ રીતે પાચન તંત્રના આ મુખ્ય રોગને દૂર કરીને બીજી બધી જ સમસ્યાઓને ઠીક કરે છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *