આપણે ત્યાં શાસ્ત્રોનું ખુબ જ મહત્વ રહેલું છે. કારણ કે આપણે ત્યાં મુહુર્ત, પ્રસંગો અને તહેવારો વગેરે ગ્રહો તેમજ નક્ષત્રો જોઇને ઉજવવામાં આવે છે. કારણ કે આ જ્યોતિ શાસ્ત્રની અસર આપણા જીવનમાં આવતા પરિવર્તન અને ભવિષ્ય પર આધારિત હોય છે. આ આપણા ભવિષ્યની ઘટના અને જીવન સાથે બનવાની ઘટનાઓનો સંકેત આપે છે.
જ્યોતિષ શાસ્ત્ર બ્રહ્માંડમાં આવેલા 9 ગ્રહો પર આધારીત છે. જેની સાથે નક્ષત્રો પર પણ તેની અસર રહે છે. બાળકના જન્મ સમયે ચંદ્ર કઈ રાશિમાં છે, તે જોઇને પછી જ તેના મૂળાક્ષરો પ્રમાણે નામ પાડવામાં આવે છે. આ રીતે ગ્રહોની ચાલને કારણે તેની અમુક રાશીઓ પર શુભ અસર રહે છે. અ આ આ અમુક સમયે ગેહો એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનગ્રહણ કરે છે. જેમાં દર મહીને ગ્રહ રાશી બદલતો હોય છે.
નવેમ્બર માસમા આ ગ્રહો પોતાની સ્થિતિ બદલી રહ્યા છે. તેથી અમુક રાશિના લોકો માટે ખુબ જ સારો સંયોગ રચાય છે. જેમાં 2 નવેમ્બરનાં રોજ બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. જયારે સૂર્ય વૃષિક રાશિમાં પરીવર્તન કરી રહ્યો છે. હાલમાં સૂર્ય તુલા રાશિમાં છે. આ પ્રમાણે 20 નવેમ્બરના રોજ બધા જ ગ્રહોની મધ્યમાં ગુરુ ગ્રહ કુંભ રાશિમાં સ્થાન લેવા જઈ રહ્યો છે. આ રીતે નવેમ્બરમાં મુખ્ય ગણાતા ત્રણ ગ્રહો રાશિમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. જે રાશીઓ અમે જણાવી રહ્યા છે. જે રાશી ધરાવતા લોકોને ખુબ જ ફાયદો થશે.
આ નવેમ્બર મહિનામાં મેષ રાશી ધરાવનારા લોકો માટે ખુબ જ ફાયદો થઈ શકે તેમ છે. કારણ કે આ દિવસોમાં બુધ મેષ રાશિમાં રહ્યા બાદ તુલા રાશિમાં જાય છે. જેથી આ રાશિના લોકોને ધન અને સુખ સમૃદ્ધી મળી શકે છે. જ્યાં પરનોકરી કરતા હોય ત્યાં પર સારો ધાર્યો પગાર પણ મેળવી શકે છે. જે લોકો ધંધા સાથે સંકળાયેલાં છે તેને નફો થશે.
મિથુન રાશિના લોકો માટે પણ આ એક ખુબ જ સારો સંયોગ ન્વેમ્બર માસમાં બને છે. માટે જે લોકો મીથુન રાશી ધરાવે છે, જે લોકોને પણ ખુબ જ લાભ થાય છે. આ લોકોને જીવનમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થાય છે. કરિયરમાં પણ ખુબ જ સફળતા મળે છે. નોકરીઓમાં પ્રગતી થાય છે.
કન્યા રાશિમાં પણ ફાયદો થાય છે. સૂર્યનું આ રાશિમાં પ્રવેશ કરવું આ રાશિના જાતકો માટે લાભકારક છે. આ સમયે નવો ધંધો ચાલુ કરવા માંગતા લોકોને ખુબ જ પ્રગતિ થાય છે. જે આ તમામ કાર્યોમાં શુભ ફળ મળે છે.ગુરુ ગ્રહ પણ આ રાશિની અસર પડે છે.
મકર રાશી ધરાવતા લોકોને નવેમ્બર માસ લક્કી છે. જેમાં આ માસમા કન્યા રાશિવાળા લોકોને નોકરીમાં વરદાન જેવું કાર્ય થાય છે. જેમાં આ લોકોને પ્રમોશન મળી શકે છે. અમુક લોકોને નોકરીમાં પ્રતિષ્ઠા વધી શકે છે. તેમજ જે લોકો કાંઇક નવું કરવા માંગે છે તેઓને 100 ટકા સફળતાઓ મળવાની શક્યતા છે.
આમ, નવેમ્બર માસમાં ખુબ જ સારો ફાયદો થઇ શકે છે. આ દીવસ દરમિયાન આ ચાર રાશી ધરાવનારા લોકોને ખુબ લાભ થવાની શક્યતા છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.