
ભારતમાંવર્ષો પહેલા સરકારની વિરુદ્ધ આંદોલન કરીને લોકોના હિતમાં જનલોકપાલ બીલ લાવનારઅન્ના હજારે દીલ્હિમાં ખેડૂતબીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોની સહાયતા માટે આમરણઉપવાસ કરવાની ઘોષણા કરી છે. અન્ના હજારે ભારતીય લશ્કરના નિવૃત સૈનિક છે અને તેઓવર્ષોથી સામાજિક કાર્ય કરી રહ્યા છે, અન્ન હજારેની છાપ ગાંધી વાદી નેતા તરીકેની છે.
અન્નાહજારે ખેડૂતોના સમર્થનમાં 30 જાન્યુઆરી એટલે કે ગાંધીજીની પુણ્યતિથીના રોજથી કરશે.ખેડૂતોના ટેકામાં અન્ના હજારેએ કહયું હતું કે ખેડૂતો માટે રચાયેલા પંચના રીપોર્ટનાઆધારે હું સતત 2018થી કેન્દ્ર સરકારને વિનંતી કરી રહ્યો છું કે પરંતુ મારી વિનંતીફોગટ ગઈ હોય એવું ખેડૂતોના આંદોલન પરથી લાગી રહ્યું છે.
આ માટેહવે અન્ના હજારે ખેડૂતોના ટેકામાં શનિવારથી 30 જાન્યુઆરીથી ઉપવાસ ઉતરવાની જાહેરાતકરી છે. મળતી માહિતી અનુસાર અન્ના હજારે રાલેગણ ગામમાં આવેલા યાદવબાબા મંદિરમાંઉપવાસ ઉપર ઉતરશે. આ અન્ના હજારને મનાવવા ખેડીવાડી ખાતાના રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીપહોચી અન્નાને મનાવવા માટે પહોચશે. આ પહેલા પણ રાલેગણ ખાતે મહારાષ્ટ્રમાંથી હરિભાઈબાગડે, દેવેન્દ્ર ફડણવીસ, રાધાકૃષ્ણ વિખે વગેરે અન્નાનેમનાવવા પહોંચી ચુક્યા છે. પરંતુ અન્ના હજારેએ મનાવી શક્યા નથી.
આ માટે દિલ્હીમાં દેવેન્દ્ર ફડનવીસ એન ગીરીશ મહાજને ખેડીવાડી મંત્રી નરેન્દ્ર તોમર સાથેવાતચીત કરીને અન્નાને એક ડ્રાફ્ટ આપ્યો હતો. આ ડ્રાફ્ટમાં જે ખામીઓ હશે તેવિચારીને અન્ના આડ્રાફ્ટ તોમરને પાછો મોકલશે. આ મુદ્દા પરથી એવું લાગી રહ્યું છેકે સરકાર જો અન્નાની ભલામણો સ્વીકારી લે તો તે ઉપવાસ પડતો મૂકી શકે છે.
આઅંદોલનમાં થયેલી હિસા બાબતે અન્ના હજારેએ ખેડૂતોને અપીલ કરી હતી કે આદોલન ખરાઅર્થમાં શાંતિપૂર્ણ રાખો. 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાની તેઓએ ટીકા કરી હતી.તેમણે કહ્યું કે આંદોલનમાં થયેલી અસરથી દેશમાં ખરાબ અસર થઇ શકે છે. માટે હવેખેડૂતોના વિરોધ થઇ રહેલી કાર્યવાહીના વિરોધમાં અન્ના હજારે ઉપવાસ પર ઉતરશે.