જયારે દેશમાં 2014 માં દેશમાં લોકસભાની ચૂંટણી થઈ હતી. જયારથી દેશમાં વડાપ્રધાન મોદી બન્યા છે. જે જયારે વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો હતો. જે દેશના અને વિશ્વના પ્રભાવશાળી લોકોમાં સામેલ હતા. જે દેશના ટોચના નેતામા સ્થાન મેળવતા હતા.
પરંતુ હાલમાં થયેલા એક સર્વે મુજબ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. જે ઘટાડાને લીધે ભાજપ એકદમ ચિંતામાં છે. નવા થયેલ આ સર્વે મુજબ 66 ટકા લોકોએ મોદીને આગામી વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.
પહેલાના સર્વેની સરખામણીએ મોદીઅ આ લોકપ્રિયતામાં 42 ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે. જેમાં 24 ટકા જેટલા લોકોએ મોદીને પહેલી પસંદ ગણાવ્યા છે. જયારે અન્ય ભાજપના નેતાઓમાં ઉત્તર પ્રદેશના વડાપ્રધાન યોગીજી બીજા નંબર પર આવે છે. જે આ ક્રમમાં 11 ટકા સાથે બીજા નંબર પર છે.
જયારે અન્ય પાર્ટીઓના નેતાઓમાં રાહુલ ગાંધી 10 ટકા સાથે ત્રીજા અને કેજરીવાલ 8 ટકા અને મમતા બેનરજી પણ 8 ટકા લોકપ્રિયતામાં સાથે ચોથા ક્રમ પર છે. હાલમાં આવેલા કરેલા સર્વેથી આ અહેવાલ સામે આવ્યો છે. આ પ્રકારનો સર્વે મર્યાદિત લોકોના અભિપ્રાયનાં આધારે કરાય છે. જેથી તે આમતો ચોખ્ખો માનવામાં આવતો નથી.
પરંતુ આવા રીપોર્ટ લોકોના સંપર્ક દ્વારા બનાવવામાં આવતો હોય છે. પરંતુ આ રીપોર્ટ લોકોની વચ્ચે જઈને બનાવવામાં આવતો હોય છે, જે લોકોની માનસિકતા પર અસર કરે છે. જે આવનારા સમયમાં લોકોમાં મોદી પ્રત્યેનું વાળાન બદલાવી શકે છે. જેના લીધે આવા રીપોર્ટથી ભાજપ ચિંતામાં છે.
હાલમાં આ રેન્કમાં મોદીની લોકપ્રિયતા ઘટવાનું કારણ લોકોમાં કોરોનાની લહેર દરમિયાન હજારો લોકો મૃત્યુ પામ્યા છે. જયારે હજારોની સંખ્યામાં હોસ્પિટલો થઇ રહી હતી. જેના લીધે આ સમયે મોદીએ પગલાં ભરવામાં કરેલી ઢીલાશને લીધે લોકોમાં આક્રોશ વધ્યો હતો. જેને લઈને હવે મોદીની લોક પ્રિયતામાં ઘટાડો થઇ ગયો છે.
જો કે હાલમાં અનેક સુધારાઓ અને ઘણા બીજ અને નવા મંત્રીમંડળના લીધે આ લોક પ્રિયતમા ફરીથી વધારો થવાની શક્યતા ભાજપમાં સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે. જો કે આ રીપોર્ટ ઘણા સર્વેના લીધે હાલમાં રાજ્યોમાં અનામતમાં ફેરફાર કરવાની સતા રાજ્યોને સોપવામાં આવી છે. જેના અનેક નવા નવા ફેરફારો થોડા જ સમયમાં મોદીની લોકપ્રિયતામાં ફેર વધારો કરી શકે છે.