કેન્દ્ર્ સરકાર દ્વારા ખેડૂતો માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે. જેમાં ખેડુતો પાકમાં મુશ્કેલી, હોનારત કે વાવાઝોડા અને પૂર જેવી સ્થિતિઓમાં પણ સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવામાં આવે છે. જુયારે પીએમ કિસાન યોજના દ્વારા વાર્ષિક 6 હજાર રૂપિયા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. જયારે હાલમાં સરકાર ખેડૂતોના માટે કૃષિ બીલમાં સુધારા કરવામાં આવ્યા જેના પરિણામે ખેડૂતો આંદોલન પર ઉતરી ગયા હતા. જયારે સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે એક યોજના લાવી રહી છે. જે યોજનાનું નામ છે પીએમ કિસાન એફપીઓ યોજના.
આ યોજના લાગુ કરવા માટે સરકાર નવું કૃષિ બીલ લાવવાની તૈયારીમાં છે, આ યોજનાથી ખેડૂતોને લાભ મળશે. જેખેડૂતો આ યોજનાનો લાભ લેશે સરકાર દ્વારા 15 લાખ રૂપિયા આપવામાં આવશે. આ 15 લાખ રૂપિયાથી ખેડૂતો પોતાનો નવો કૃષિ બીઝનેસ ચાલુ કરી શકશે.
સરકાર પીએમ કિસાન એફપીઓ સ્કીમ શરુ કરવામાં આવશે. આ યોજનાની લાભ લેવા માટે 11 ખેડુતોને સંયુક્ત રીતે આ 15 લાખ રૂપિયા મળી શકશે. આ રીતે મેળવેલા કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અને દવાઓ ખરીદી શકશે. આ યોજના દ્વારા ખેડૂતો ભેગા મળીને સીધો જ લાભ મેળવી શકશે. આ યોજના માત્ર ખેડૂતોને સીધો જ લાભ મળશે. હવે ખેડૂતોએ દલાલ કે શાહુકાર પાસે જવું નહિ પડે. આ હેઠળ ત્રણ વર્ષનાં હપ્તામાં આ રકમ ચૂકવી દેવામાં આવશે.
સરકારી આકડા પ્રમાણે 6885 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ મળી શકશે. આ માટે સરકાર હાલમાં કાયદો બનાવવાની પ્રક્રિયામાં છે. જો કે આ કાયદો સમ્પૂર્ણ રીતે અસ્તિત્વમાં આવી જાય એ પછી જ સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવશે.
આમ, હવે ખેડૂતો 11 જણા ભેગા મળીને એક ગ્રુપ કે સંગઠન બનાવશે ત્યારે સંયુક્ત રીતે તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. અમે આશા રાખીકે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના માટે કાયદો બનાવશે.
આ માટે સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેવા સરકારી કૃષિ વેબસાઈટ પર માહિતી લોન્ચ કરવામાં આવશે. જેમાં એપ્લીકેશન કે અરજી ભરીને આ યોજનાનો લાભ મળશે. આ માટે કૃષિ કાયદા બાદ આ નોટીફીકેશન જાહેર કરવામાં આવશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.