આપણે તહેવારોના દિવસોમાં મીઠાઈઓ ખાતા હોઈએ છીએ અને મોઢું મીઠું કરીએ છીએ. આ મીઠાઈ ઘરે, કારખાનામાં કે ફરસાણ વાળાને ત્યાં અલગ અલગ રીતે બનાવવામાં આવતી હોય છે. આજના સમયે માવા વાળી મીઠાઈ ઉપર વધારે ભાર આપવામાં આવે છે.
પરંતુ જેમ મીઠીઅને સ્વાદિષ્ટ મીઠાઈમાં પણ ભેળસેળ વધારે કરવામાં આવી હોય છે. જે તમારા આરોગ્ય માટે પણ જોખમી છે. આજના સમયે વેપારીઓ વધારે પડતું કમાણી કરી લેવાના આશયથી આવી ભેળસેળ કરવા લાગ્યા છે.
માટે તમારે આવી ભેળસેળ વાળી મીઠાઈથું દૂર રહેવું જ હિતકારક છે. જે માટે તમારે મીઠાઈમાં ભેળસેળ તોથઈ નથી ને તે જાણવું પડશે. આ માટે તમને ઉપયોગી થાય તેવી થોડી ટીપ્સ અમે અહિયાં બતાવી રહ્યા છીએ કે જેના દ્વારા તમે ભેળસેળ યુક્ત મીઠાઓને ઓળખી શકશો.
આ માટે તમારે દિવાળી પર મીઠાઈ ખરીદતા પહેલા એ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. ખાસ કરીને ત્યારે દિવાળીના દિવસો આવી રહ્યા છે કે જેના લીધે ઠેર ઠેર મીઠાઈઓ બની રહી છે. જે બધા જ પ્રદેશોમાં પ્રખ્યાત હોય તેવી મીઠાઈઓ પોતાના પ્રદેશમાં બની રહી હોય છે. તહેવારની મજા બમણી કરવા માટે લોકો આ મીઠાઈ ખરીદે છે.
જો તમારી પાસે આવી નકલી મીઠાઈ આવી ગઈ હોય તો તે તમારા સ્વાસ્થ્યને નુકશાન કરશે માટે આ મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા નકલી માવાથી બચવું જોઈએ. નહિતર તેનાથી બીમારીઓ લાગુ પડી શકે છે. આ માટે માવાને ખરીદતા પહેલા તમારે ચેક કરી લેવો જોઈએ.
આ માવાને તમે જયારે આ માવાને બરાબર તમારે ચેક કરી લેવો જોઈએ. જેમાં તમારે માવાને હાથમાં લઈને તેને હાથમાં ઉપાડવો. જયારે તમે તેને હાથમાં લેશો તમને આ માવો નરમ હોવાનો અહેસાસ થશે. જે આવી સ્થિતિમાં તમે જે માવાને જોશો તો તમને જે માવો રફ જણાય તો એ માવો નકલી હશે. આ સમયે તમારે આવા રફ પ્રકારના માવાને ખરીદવો જોઈએ નહિ.
આ સિવાય ઘણા લોકો માવાને દરેક દુકાનેથી ચાખીને જ ખરીદવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જે ચાખ્યા વગર જ સીધા ખરીદી લેતા હોય છે. જયારે ઘણા લોકો આ રીતે ચેક કરે છે પરંતુ તેનો સ્વાદ વિશે કશું જાણતા હોતા નથી. આ માટે તેઓને આ નકલી માવાને ચેક કરવાની બાબત ધ્યાનમાં રાખવી.
આ માટે માવાને ચાખવો, જે તમે ખાશો તો એ તમારા મોઢામાં ચોટશે નહિ તો એ માવો એક અસલી માવો છે. જયારે નનકલી માવો જરૂર તમારા મોઢામાં ચોટી જાય છે. જો તમે માવાને ખરીદવા જાવ ત્યારે તમારે ખોયા લેવા અને તેની એક ગોળી બનાવવી, આ ગોળીઓ તમે જે બનાવી હોય અને જે ફૂટવા લાગે તો તમારે સમજવું કે આ માવો નકલી છે.
અસલી માવાને તેના સ્વાદ દ્વારા પણ ઓળખી શકાય છે. આ માટે તમારે અંગુઠાના નખ પર માવાને ઘસવો અને તેમાંથી જે માટે તમારેઅંગુઠા માંથી અ સમયે જો ઘી ની સુગંધ આવે તો તમારે માની લેવું કે આ અસલી માવો છે.
આ સિવાય માં માવાને ખરીદતા સમયે તમારે એના સ્વાદ પર પણ ભાર આપવો. જે માવો અસલી હશે તેમાંથી દુધની સુગંધ આવતી હશે. અન્ય માવામાં આવી સુગંધ હોતી નથી. આમ, આ રીતે તમે તહેવારોની ઋતુમાં નકલી માવા વાળી બચી શકશો, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.