Gujarat

અમદાવાદનાં યુવકે કોન્ડોમ ન મળતા પ્રાઇવેટ પાર્ટ પર ફેવિક્વિક લગાવી

આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે, કે જે આપણે વિચાર્યું પણ ન હોય, જેમાંથી અમુક ઘટનાઓ કુદરતી અને અમુક ઘટના માનવ સહજ કુત્રિમ બને છે. જેમાં અમૂક એવી ઘટના હોય છે, કે જે સાંભળીને આપણે ચોંકી જઈએ છીએ.

આવી ઘટનાઓ ગણતરીના ક્લાકોમાં લોક ચર્ચાએ ચડી જતી હોય છે. જેમાં લોકોને આવી ઘટના બનતા કુતુહલ સર્જાય છે. અ ઘટના આમ તો વ્યક્તિ ગત ભૂલના કારણે જ બનતી હોય છે. જે ક્યારેક માનવીને મોત સુધી પણ લઈં જાય છે.

આવી ઘટનાં હાલમાં ગુજરાતમાં જ બની છે. જે યુવકે સંભોગ દરમિયન ગુપ્ત ભાગ પર ફેવીક્વિકનો ઉપયોગ કર્યો કે જેમાં આ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું.  આ રીતે પ્રાઈવેટ ભાગ પર કોન્ડોમની જગ્યાએ ફેવીક્વિક લગાવવાથી તેના મલ્ટિપલ ઓર્ગન ફેઈલ થઇ ગયું હતું.

હાલમાં મળતી માહિતી અનુસાર આ મૃતક ડ્રગ લેવાનો આદતી હતો. આ ડ્રગના નશા માં જ તેને આ પગલું ભર્યું હતું. સાથે તેની ગર્લફ્રેન્ડ પણ ડ્રગ લેવાની આદત ધરાવતી હતી. આ મૃતક  ઉમર 25 વર્ષ હતી, જે પોતાની ફિયાન્સી બંને શારીરિક સંબંધ બાંધવા માટે હોટલમાં ગયા હતા, જ્યાં તેમણે ડ્રગ્સ લઈને આ રીતે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ સમયે તેમની પાસે કોન્ડોમ ન હતો, જેથી તેમને ગુપ્ત ભાગ પર ફેવીક્વિક લગાવી દીધું હતું. આ રીતે તેઓ પોતાની સાથે ફેવીક્વિક લઈને આવ્યા હતા. ઘણી વખત આ નશામાં ફેવીક્વિકનો વાઈટનર સાથે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વ્યક્તિ બીજા દિવસે નજીક ના વિસ્તારમાંથી બેભાન મળી આવ્યો હતો.  આ પછી તેને સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈં જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મૃત્યુ થયું છે.

મેડીકલ નિષ્ણાતો અનુસાર તેમને  પ્રાઈવેટ ભાગ પર આ રીતે ફેવીક્વિક લગાડવાથી તેમાં શરીરમાંથી નીકળતા પ્રવાહી ઓર્ગન બંધ થઈ ગયા હતા, જેના પરિણામે તેનું મોત  થયું છે, પોલીસે પણ આ બાબતને લઈને આકસ્મિક ગુનો નોંધ્યો છે.

ગુજરાત રરાજ્યના અમદાવાદ ખાતે જ આ ઘટના બનતા આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં જોર પકડ્યું છે. જેમાં લોકો ચર્ચા કરી રહ્યા છે, વ્યક્તિ શરીર સાથે છેડછાડ કરવા કેવી કેવી વસ્તુઓનો સહારો લે છે અને મોતને ભેટે છે.  માટે આવી નવીન તમ કોઈપણ નુસખા અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ કે જેનાથી કોઈ નુકશાન તો થઇ શકે તેમ નથી ને. નહિતર મૃત્યુ જેવી ઘટનાઓ પણ બનતી હોય છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *