IndiaTech

400 રૂપિયાના આ પ્લાનમાં મળશે 84 દિવસ ડેટા તેમજ Jio TV, Jio Cinema સંપૂર્ણ ફ્રી

જીયોના ગ્રાહકો માટે એક ખાસ ખુશીના નવા સમાચાર છે કે તે હવે તેમના ગ્રાહકો માટે એક નવો જ પ્લાન સાવ ટુક સમયમાં લાવી રહ્યું છે તે પ્લાન પણ સાવ સસ્તો અને સારો છે. તો અમે તમને આ આર્ટીકલમાં નવા પ્લાન વિશે સંપૂર્ણ માહિતી આપી દઈશું.

આ પ્લાનની કેવી કેવી શરતો છે તે પણ અમે તમને જણાવી દઈશું. તથા આ નવો આવેલો જીયોનો પ્લાન એ કેટલી વેલીડીટી સુધીની માન્યતામાં રહેશે તેને વિશે પણ અમે તમને માહિતી આપી દઈશું.

નવો જીયોના પ્લાન વિશે આપણે વાત કરીએ તો તે છે સૌથી સસ્તામાં સસ્તો ફક્ત રૂપિયા ૪૦૦ ના રીસાર્જ ઉપર મેળવો ૮૪ દિવસનો ડેટા સાવ ફ્રી તે પણ OTT એક્સેસ સાથે તથા તેના બીજા પણ ઘણા બધા લાભો છે.

તમને ખબર હશે કે રિલાયન્સ જીયો હવે ટુક સમયમાં દેશીની નંબર વન પ્રાઇવેટ કંપની બની જશે. જીયો વિશે વાત કરીએ તો તે તેના ગ્રાહકોને નવા નવા પ્લાન આપી રહી છે તે પ્લાન તમામ લોકોને આકર્ષક હોય છે. જેમાં તેના પ્લાન વિશે વાત કરીએ તો તે છે રૂપિયા ૪૦૦ માં હાઈ સ્પીડ ડેટા સાથે OTT એક્સેસ સુધીના તમામ લાભો તેમાં મળતા પાત્ર થશે.

હવે જાણી લઈએ કે શું હોય છે જીયોનું વેલ્યુ પેક :

અમે તમને તમારી ફક્ત જાણકારી માટે જણાવી દઈએ કે અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ જ છે ‘જીયો વેલ્યુ’ આ પ્લાનનો ઉપયોગ તમામ ગ્રાહકો ફક્ત ૩૯૫ રૂપિયાના રીસાર્જ ઉપર કરી શકે છે પરંતુ તેમની પાસે ઘરમાં WIFI હશે તો આ પ્લાન તેમને ખુબજ ઉપયોગી નીવડશે. આ પ્લાનમાં દૈનિક ડેટાની સુવિધા નથી, તેથી જો ઘરે WIFI અને બહાર ડેટાનો ઉપયોગ કર્તા લોકો માટે ખુબજ ઉપયોગી થાય છે.

હવે જાણી લઈએ કે જીયો પ્લાનના મુખ્ય ફાયદાઓ : રિલાન્સ જીયોનો આ શાનદાર પ્લાન છે કે તેના મુખ્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો આ પ્લાન લગભગ ત્રણ મહિના સુધીની વેલીડીટી ધરાવે છે તથા આ પ્લાનમાં યુઝર્સને ૬ GB સુધીની હાઈ સ્પીડ ડેટા તેમાં મળે છે. તથા આ પ્લાનમાં ૧૦૦ SMS પણ સાવ ફ્રી માં મળવાપાત્ર છે અને કોઈપણ નેટવર્ક ઉપર કોલિંગ અનલિમિટેડ મળે તેવી સુવિધા આ પ્લાનમાં ઉપલબ્ધ છે.

તમને આ પ્લાનની બીજી પણ એક ખાસ વિશેષતા કહી દઈએ કે આ પ્લાનમાં તમને OTT એક્સેન્સ પણ મળે છે. આ પ્લાન યુજર્સને એટલે માટે ખુબજ પસંદ હોય છે તેનું મુખ્ય એ કારણ હોય છે કે અન્ય ટેલીકોમ કંપનીઓ  કરતા આ સસ્તો મળી રહે છે.

આમ, અમે તમને આં આર્ટીકલના માધ્યમ દ્વારા રિલાયન્સ જીયોએ આપેલો આ નવો પ્લાન વિશે તમને બનતી માહિતી આપવાની કોશિશ કરી છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *