Gujarat

હવે સરળતાથી તમારા ગામની પોસ્ટ ઓફિસમાંથી જ મળી જશે લોન

કોઈને કોઈ વ્યક્તિને અવાનવાર કોઈ કારણસર પૈસાની જરૂરિયાત ઉભી થાય છે. આ પૈસાની જરૂરિયાત માટે મોટાભાગે વેપાર ધંધો ચાલુ કરવા માટે, વાહન ખરીદી કરવા માટે, મકાન બનાવવા વગેરે કારણોસર લોન લેવાની જરૂરિયાત પડે છે. આ માટે તેઓ બેંકમાંથી લોન મેળવતા હોય છે. હવે દેશમાં પોસ્ટ પેમેન્ટ બેંકની સુવિધા પણ ઉપ્લબ્ધ છે.

આ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કના લગભગ 4.7 કરોડગ્રાહકોને સરળતાથી લોન મળી શકશે. કારણ કે આ પોસ્ટ બેન્કે પણ લોન સુવિધા ચાલુ કરી છે. જે ગપોતાના ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી છે. આ હવે તમારા ગામમાં રહેલી પોસ્ટ ઓફીસ દ્વારા પબ તમે હોમ લોન સુવિધા મેળવી શકશો.

આ સુવિધા માટે દેશની મોટી ખ્યાતનામ બેંક એચડીએફસી દ્વારા ભાગીદારી કરવામાં આવી છે. જેથી એચડીએફસીએ 650 શાખાઓનાં પોતાના દેશવ્યાપી નેટવર્ક અને 1.36  લાખથી વધુ બેન્કિંગ એક્સેસ પોઈન્ટથી મદદથી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનું લક્ષ્ય એચડીએફસીના હાઉસિંગ લોન ઉત્પાદનોને આખા ભારતમાં ગ્રાહકોને પહોચાડવામાં આવશે.

આ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક તેમજ એચડીએફસી લીમીટેડની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે.  આ માટે પોસ્ટ પેમેન્ટ બેંકનું લક્ષ્ય ભારતમાં પોતાના ગ્રાહકો લાભ આપવાનું છે. આ આ સુવિધા આખા દેશમાં પૂરી પાડવામાં આવશે.

એચડીએફસીએ દેશના તમામ રાજ્યોમાં આ સુવિધા નરેન્દ્રમોદીના સપનાને સાકાર કરવા માટેની યોજના છે. આ માટે નરેન્દ્ર મોદીના વિજનબ અનુરુપ તે વિજનને અરુરૂપ બનાવશે, જે ગઠબંધક નરેન્દ્ર મોદીને અનુરૂપ સસ્તા આવાસ ઉપલબ્ધ કરાવશે.

આ એક ખુબ જ લાંબી યોજના છે. જે દેશના મોટાભાગના રાજ્યોને આવરી લે છે. જે હિસ્સો આવનારા સમયમાં બધા જ દેશના રાજ્યોમાં લાગુ પડશે. જેથી નજીકની પોસ્ટ ઓફીસમાં જઈને આ લોન મેળવી શકાશે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *