આજના સમયે દેશભરમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. જેના લીધે મોટાભાગના સામાન્ય વર્ગના લોકો પરેશાન છે. કારણ કે સતત વધી રહેલા ભાવને લીધે તે લોકોને બહાર વાહન લઈને જવું મુશ્કેલ પડે છે. આ માટે ઘણા લોકો નાના અંતર માટે કોઈ પોતાના વાહનમાં જવાની જગ્યાએ ભાડે વાહનમાં જતા હોય છે. જયારે મોટાભાગના લોકો આ સમસ્યાના ઉપાય તરીકે ઇલેક્ટ્રિક વાહન તરફ વળી રહ્યા છે.
પેટ્રોલની કિંમત 100 થી વધી ગઈ છે જ્યારે સીએનજી 47 થી 49 માં મળે છે. જેના લીધે ઘણી કંપનીઓએ હવે સીએનજીનું ઉત્પાદન વધારી દીધું છે. માટેતમે પણ આ સતત વધી રહેલા ભાગથી પરેશાન હો તો તમે પણ આ CNG કીટ લગાવી શકો છો.
હાલમાં જ સ્કુટરમાં ઇનબીલ્ટ સીએનજી કીટની સુવિધા નામની કંપની આપી રહી છે. જયારે અન્ય કંપની દ્વારા આ કીટ આપતી નથી. આ લોવાટો કંપની હોન્ડા એકટીવા માટે આ કીટ લોન્ચ કરી છે. જેથી હોન્ડાનું એકટીવા ધરાવતા લોકો આ કીટ લઇ શકે છે. આ સીએનજી કીટ લગાવવી પણ આસાન છે.
આ કીટ ફીટ કરવા માટે માત્ર ચાર કલાક લાગે છે. આ કીટને ઇન્સ્ટોલ કરવા માટે સ્કૂટરમાં ગે સાઈડ પર 2 સીલીન્ડરો લગાવવામાં આવશે જે પ્લાસ્ટિકથી ઢંકાયેલા હશે. આ સીએનજી કીટ ચલાવવા માટે સીટ નીચે એક મશીન લગાવવામાં આવેલું હોય છે કે કીટને ચલાવવા માટે સીટ નીચે મશીન લગાવવામાં આવે છે, જે કાર્ય કરે છે.
આ કીટ લગભગ ૧.૨ કિલોનું હશે છે જે એક વખત ભરી લેવાથી તમને 120 થી 130 કિલોમીટર સુધી અંતર કાપી શકે છે. આ કીટ લગાવ્યા બાદ તમને એક તકલીફ રરહેશે કે આ સીએનજીની તાકાત ઓછી હોય છે કે આ રીતે બીજા વાહનોની સ્પીડ કાપવામાં એટલે ઓવરટેક કરી શકશે નહિ.
આ સીએનજી કીટ લગાવ્યા બાદ તમેં પેટ્રોલથી પણ વાહન ચલાવી શકો છો, આ માટે તમને સીએનજી અને પેટ્રોલ માટે અલગ અલગ સ્વીચ આપવામાં આવે છે જેને તમેં જે રીતે ચલાવવા માંગતા હોય તે રીતે આ સ્વીચ ચાલુ કરી શકો છો. તમે આ કીટથી સારી માઈલેજ આપવાથી ફાયદો થશે.