અમે તમને આજના આ આર્ટીકલમાં ખાસ એક ઓફર વિશે વાત કરવાના છીએ કે તમે એક બાઈક જો ખરીદશો તો તમને થશે રૂપિયા ૧૨૦૦૦ સુધીનો લાભ. અત્યારે ચાલી રહેલી તહેવારોની સીઝન ને હિસાબે તમને હજારો રૂપિયાની ઓફર મળવાપાત્ર થશે. જો તમે એક નવું બાઈક લેવા માંગતા હોવ તો તમારા માટે એક ખુબજ સારી ઓફર છે અને આ ઓફરમાં તમને લાભ પણ થવાનો છે માટે આ સમય ખુબજ બેસ્ટ અને સારો છે બાઈક લેવા માટે. ખાસ કરીને જોઈએ તો તહેવારોની સીઝનમાં ખુબજ ધમાકેદાર ઓફરો આવતી હોય છે.
મિત્રો તમને ખબર હશે કે દેશની સૌથી મોટી જો ટુ – વ્હીલર કંપની હોય તો તે છે હીરો. તે તેમના ગ્રાહકો ને ખુબજ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ, લોન , કેશલેસ સુવિધા , યોગ્ય પ્રમાણમાં હપ્તા કરી આપે છે , જરૂરી એવું બોનસ આપે છે, યોગ્ય ડાઉન પેમેન્ટ, લોયંટી બોનસ, વગેરે જેવી ઓફરો અને ફાયદાઓ કરી આપે છે તથા જો તમે નવી હીરો બાઈકની ખરીદી કરવા માંગો છો તો તમને ૧૨૫૦૦ સુધીનો લાભ પણ મળે છે. તેનું ડાઉન પેમેન્ટ ફક્ત રૂપિયા ૬૯૯૯ થી જ શરુ થાય છે.
તમને તેનો વ્યાજદર સાવ ઓછામાં ઓછો હોય છે તે પણ ફક્ત ૫.૫૫%, તે તમને ૫૦૦૦ રૂપિયા સુધીનું એકચેન્જ લોયંટી બોનસ પણ આપે છે. તે તમને ૨૧૦૦ રૂપિયા સુધીની કેશ ડિસ્કાઉન્ટ ઓફર આપે છે. જો તમે નવી બાઈક ની ખરીદી ઉપર કાર્ડથી પેમેન્ટ કરવા માંગો છો તો તમને રૂપિયા ૭૫૦૦ સુધીનો ફાયદો થાય છે.
આમાં તમને ફાયનાન્સ સુવિધા પણ ઉપલબ્ધ છે આમાં તમને કોઈપણ પ્રકારનું હાઈપોથેકેશન નથી, તથા તમને આના ઉપર સાવ કોસ્ટ EMI ની પણ સુવિધા મળશે તથા કિસાન EMIની પણ સુવિધા મળશે તથા તમને રોકડ EMI ની પણ સુવિધા મળશે.
આમ, અમે તમને જો તમે હીરો ની નવી બાઈક ખરીદવા માંગો છો તો તેના તમને ક્યાં ક્યાં લાભો અને તેની કઈ કઈ ઓફરો મળશે તેના વિશે પણ અમે તમને બનતી માહિતી આપવાની કોશિશ કરી છે.