હાલમાં સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેના લીધે ઘણા લોકો પ્રમાણમાં ઓછા વાહનો ખરીદી રહ્યા છે. આ માટે હવે જે વાહનો મળતા હતા તેની કિંમતમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. આજના સમયે લોકો પેટ્રોલની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે.
હાલમાં ચાલી રહેલી મહામારીમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી કે ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળે છે. જેમાં ઘણા લોકો સમયે પોતાના જ વાહન લઈને જાય છે. જેમાં પણ હવે પેટ્રોલના ભાવ વધવાથી મુસાફરોને ફરી ચિંતિત કર્યા છે. જયારે હાલમાં જ Hero Duet Lx 110 cc નામનું બાઈક લોન્ચ કર્યું છે. જે તમે માત્ર 28500માં ખરીદી શકો છો.
આ રીતે મળ્યું બાઈક એકદમ સસ્તું બાઈક છે અને આ સેકન્ડ સેગ્મેન્ટમાં મળનાર ડ્રૂમ નામની વેબસાઈટ પર લીસ્ટેડ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરની માઈલેજ જોઈએ તો તેની માઈલેજ 45 કિમી જેટલી માનવામાં આવે છે. આ ગાડીનું મોડેલ 2016નું મોડેલ છે અને તે DL7S RTOમાં રજીસ્ટર છે. જે ખુબ જ સારી બાઈક છે જે જે લોકોને ખુબ સસ્તી પડી શકે છે. આ સ્કુટર મોડેલ હવે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ત્યારે કંપનીએ તેની કીમ ઘટાડી છે.
આ બાઈકની વિશેષતા જોઈએ તો તે એક કમ્પ્યુટર સ્કુટર છે. જેમાં તે 110.90 સીસીની કેપેસીટીનું એન્જીન ધરાવે છે. આ બાઈક 5 લીટરનું ફ્યુઅલ ટેંક ધરાવે છે. જેમાં 45 કિમીની માઈલેજ આપે છે, આ સ્કુટરમાં 5 લીટરનું ફ્યુઅલ ટેંક આવેલું છે. તેમજ વધારે વિશેષતા જોઈએ તો આ સ્કુટર 8000 RPM ઓર 8.31BHP પાવર જનરેટ કરે છે. હીરોની આ ગાડીની માહિતીની તસ્વીરો શેર કરવામાં આવી છે. જેમાં તેમને ખુબ જ બારીકાઇથી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેમાં આ સ્કુટરને બુક કરાવવું હોય તો તેને 499 રૂપિયામાં બુક કરી શકાય છે. જેનાથી ગ્રાહકને તે ખરીદવા માટે પણ ખુબ જ ઉપયોગી થશે. જો કે આ બાઈક તમે અલગ અલગ ખરીદી કરી શકો છો. આ માટે તમારે માત્ર 2565 રૂપિયામાં તમે હપ્તાથી પણ આ બાઈકની ખરીદી કરી શકો છો.