તમને ખબર છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમય થી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘણાબધા લોકો ખુબજ પરેશાન થઇ ગયા છે તેવામાં એક ગુજરાત માં વરસાદ નું ફરી વખત સંકટ આવી શકે છે તેમ છે . ફરી વખત ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે ત્યારે આગામી ૨૭ સપ્ટેમ્બરથી લઈને છેક ૫ ઓક્ટોમ્બર સુધી એટલે કે સતત ૯ વરસાદ પડી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે . હજી ગુજરાત માં ૧૯ વરસાદ ની ઘટ્ટ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે . ગત સપ્ટેમ્બર ના બીએ અઠવાડિયા થી ચાલુ થયેલો વરસાદના કારણે આખા રાજ્ય માં ૮૧ ટકા વરસાદ પસી ચુક્યો છે .
આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તેવી જાહેરાત કરી છે . તથા મહારાષ્ટ્રના દક્ષીણ ભાગમાં , મધ્યપ્રદેશના અમુક ભાગોમાં , તથા ગુજરાત ના ઉત્તર – પૂર્વીય ભાગોમાં અને રાજસ્થાન ના કેટલાક વિસ્તાર માં પણ વરસાદ અતિ થી અતિ ભારે પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે . આગામી ૨૭ સપ્ટેમ્બર થી ૫ ઓક્ટોમ્બર વરસાદ ની ભારે આગાહી છે આ ઉપરાંત પણ ૧૨ થી લઈને ૧૫ ઓક્ટોમ્બર દરમિયાન આકાશમાં સંપૂર્ણ વાદળછાયો જેવું વાતાવરણ રહેશે તેવી પણ ખાસ સંભાવનાઓ છે . થતા વધુમાં આગામી ઓક્ટોમ્બર માસ ની તારીખ ૨૦ થી ૨૨ દરમિયાન પણ હવામાન માં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે .
અમદાવાદ જેવા શહેર આખી સીઝંન નો કુલ ૨૫ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે , તથા રાજ્યમાં ફરી વખત ચોમાસું જામશે તેવી પણ લોકોમાં સર્ચા થઈ રહી છે . દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ વિસ્તારમાં સાર્વત્રિક મોટા ભાગ ના વિસ્તારમાં વરસાદ વરસી ચુક્યો છે . થતા હજી એવું પણ કહેવામાં આવે છે કે અમદાવાદમાં હજી ૪૦ ટકા વરસાદ ની ઘટ્ટ છે . અમદાવાદ ની જનતા માટે ખુશીના સમાચાર છે કે ત્યાં પણ વરસાદ ની સારી એવી આગાહી છે .
જો તમને એ પણ માહિતી આપી દઈએ કે સૌથી વધુ વરસાદ ગુજરાત માં ક્યાં પડ્યો છે તેના વિશે . સૌથી વધુ વરસાદ ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે . થતા ગુજરાત રાજ્યમાં હજી પણ ૮ જેટલા જીલ્લા માં વરસાદ ની ૪૦ ટકા જેટલી ઘટ્ટ છે , તથા ૪૭ ટકા જેટલી વરસાદ ની ઘટ્ટ દાહોદ જીલ્લા માં છે . માત્ર ૮ જીલ્લા એવા છે કે ત્યાં ૫ થી ૪૫ ટકા જેટલો વરસાદ જ પડ્યો છે .