આજના સમયે ઓનાલાઈન ધંધા અને વ્યવહારનું પ્રમાણ વધ્યુ છે. જજેને લીધે આજે મોતભાગના પેમેન્ટ વગેરે ઓનાલાઈન થાય છે. આ સમયે બેન્કની અનેક સુવિધાઓ પણ ગ્રાહકો માટે ઉપયોગી બની છે. જેને લઈને તેઓ પોતાના માટે બેન્કોમાંથી લોન મેળવી શકે છે. ક્રેડીટ કાર્ડ મેળવવું આજે એક જરૂરીયાત બની ગઈ છે.
આ ક્રેડીટ કાર્ડ દ્વારા એડવાન્સ પેમેન્ટ મળે છે જેમાં ગ્રાહકોને લોન મળી શકે છે. જેના લીધે બધા જ લોકો ક્રેડીટ કાર્ડ મેળવવા માટે આગ્રહ રાખે છે. જેમાં ઓનલાઈન ખરીદી કે કોઈ વસ્તુની ખરીદીમાં આ ક્રેડીટ કાર્ડ ઉપયોગી થતો હોય છે.
પરંતુ ઘણા લોકોને આ ક્રેડીટ કાર્ડ મેળવવા માટે મુશ્કેલી પડી રહી હોય છે. જેમાં ક્રેડીટ કાર્ડ એવા લોકોને જ મળતું હોય છે જેને કોઈ નોકરી હોવી જોઈએ. જેને સેલેરી સ્લીપની મદદથી ક્રેડીટ કાર્ડ મળી શકે છે, જેમાં આ સેલેરી સ્લીપ પુરાવા તરીકે રજૂ કરવી પડે છે. પરંતુ હવે નોકરી ન હોય તો અન્ય રીતે પણ તમે આ ક્રેડીટ કાર્ડ મેળવી શકો છો.
જેમાં તમારા માટે આવકનું પ્રમાણ પત્ર પણ ઉપયોગી થાય છે. ક્રેડીટ કાર્ડમાં નોકરી કરતા પણ તમારી આવક મહત્વની છે. માટે તમે જો કોઈ નોકરી ન કરતા હોય પરંતુ તમારા એકાઉન્ટમાં પૂરતા પ્રમાણમાં રૂપિયા પડ્યા હોય તો પણ તમે આ ક્રેડીટ કાર્ડ માટે એપ્લાઇ કરી શકો છે. જેમાં તમારે આં ક્રેડીટ કાર્ડ કઢાવતી વખતે બેકનેતમારી આવક નું પ્રમાણ પત્ર જમા કરાવવું પડશે.
આ આવકમાં તમારી રોયલ્ટી, વ્યવસાય નફો અને ભરણપોષણ વગેરે હોઈ શકે છે. જેમાં ઘણી વખત તમે આ પુરાવામાં તમે ભરેલા ટેક્સની સ્લીપ પણ આપી શકો છો.
વિદ્યાર્થીઓ માટે તમે ક્રેડીટ પણ મળે છે. જેમાં વિધાર્થીઓને ઉચ્ચ ભણતર માટે સહાય મેળવવા માટે ક્રેડીટ કાર્ડની જરૂરીયાત ઉભી થાય છે. આ માટે પણ અમુક શરતો છે જેમાં તમારી પાસે ટ્રસ્ટ ફંડ, રોકાણ અથવા કેટલીક નાણાકીય સંપતી હોવી જરૂરી છે, જેમાં તમારા બેંક ખાતામાં પૂરતા હશે તો તમને ક્રેડીટ કાર્ડ મળી શકે છે.
કો-સીગ્નરની ક્રેડીટ કાર્ડ માટે ઉપયોગી છે. જયારે તમારી પાસે સારી ક્રેડીટ હોય છે, ત્યારે તમને ક્રેડીટ કાર્ડ મળી શકે છે. જેમાં માતાપિતા કે વાલીને કો સીગ્નર ગણવામાં આવે છે, જેમાં કો સિગ્નરનાં આધાર પર તમને આ સ્કોરનાં આધારે ચુકવણી કરવામાં આવતી હોય છે.
તમે કોઇપણ પ્રકારની નોકરી કરતા નથી, પરંતુ તમે પોતાનો કોઈ બિઝનેશ ધરાવો તો તો આવા સમયે તમે આ રીતે ક્રેડીટ કાર્ડ મેળવી શકો છો આ ક્રેડીટ કાર્ડ એક સુરક્ષા ડીપોઝીટ તરીકે કામ કરે છે. જેમાં ફંડ ક્રેડીટ લાઈનના બદલે તમને કોલેટરલ તરીકે કામ કરે છે. જયારે તમ ચૂકવણી કરવામાં આવે આવે છે ત્યારે તમારા માટે આ સિકયુરિટી ડીપોઝીટમાંથી કાપી લેવામાં આવે છે.