આગામી થોડા જ દિવસોમાં આવતા તહેવારો ધ્યાનમાં રાખીને સરકારી બેંકોએ વ્યાજના દરમાં સાવ ઘટાડો કર્યો છે. જો તમારે કોઈપણ પ્રકારની કાર લેવી હોય તો તે પણ તમને સાવ સસ્તા માં મળી જશે. જો તમે ઓટો લોન કરાવવા માંગતા હોવ તો પણ તે સાવ સસ્તા માં વ્યાજદરમાં થઈ જશે. થતા એવું પણ કહેવાય છે કે કોરોનાકાળમાં મોટાભાગની કંપનીઓને ભારે નુકશાન ભોગવવું પડ્યું પડ્યું છે તેમાં ખાસ કરીને જોઈએ તો ઓટો મોબાઈલ કંપની ને ઘણું બધું નુકશાન થયું છે . આ દરમિયાન બધા લોકોમાં પૈસા બચાવવાની અનેંક પ્રવુંતીઓ વધી ગઈ છે.
ઓટો લોનના ફાયદાઓ : જો તમારે કાર ખરીદીને પસી ઓટો લોન કરાવવા માંગતા હોવ તો તે તમને સૌથી સસ્તી અને સારી સાબિત થાય છે. આ સાથે જ તમે નવી કે જૂની કોઇપણ કાર તમે સરળતાથી ખરીદી શકો છો થતા તમને તેનું એપ્રુવલ પણ ઝડપથી મળી જાય છે. આ સાથે જ ગ્રાહકોને ફિક્સ અને ફ્લોટિંગ રેટનું વ્યાજ પણ તમને નક્કી કરવાની સુવિધા તેમાં ઉપલબ્ધ થાય છે. તેમાં ખાસ અગત્યની વાત તો એ છે કે કોલેત્રલ ની જરૂર નથી રહેતી તેનું કારણ છે કે આખી ગાડી જ સિક્યોરીટી હોય છે. ગ્રાહક એ પોતાની સુવિધા મુજબ પેમેન્ટ ની રીત તે પોતે પસંદ કરી શકે છે.
જો તમે ઓટોલોન કરાવવા માંગતા હોવ તો તમારે એક વાત નું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે ઓટો લોન કરવાતા પહેલા બીજી પણ બેંકોના વ્યાજના દર જાણી લેવા જોઈએ કદાસ એવું બની શકે કે બીજી બેંક પાસે સસ્તી લોન પણ મળી જાય.
સૌથી સસ્તી વ્યાજદર આપતી બેંક: તમે જો કોઇપણ પ્રકારની લોન લેવા માંગતા હોવ તો તમારે અત્યારના સમય માં પંજાબ એન્ડ સિંધ બેંક એ તમને સૌથી સસ્તા દરની લોન કરી આપે છે.અને તેનો વ્યાજનો દર પણ સાવ સસ્તો હોય છે, તે ગ્રાહકોને 6.80 ટકા થી લઈને 7.90 ટકા ઉપર ઓટો લોન આપી રહ્યું છે . આ બેંક જો તમે ૫ વર્ષ ની લોન કરવો છો તો તમારે ગ્રાહકોની EMI 1971 થી 2023 રૂપિયા હશે .
આમ,અમે તમને આ આર્ટીકલ માં જો તમે ગાડી કે કાર ખરીદવા માંગતા હોવ તો તમને કઈ બેંકમાં સૌથી સસ્તા દરની લોન આપે છે તેના વિશે અમે તમને બનતી માહિતી આપવાની કોશિશ કરી છે.