સોનું એક એક એવી ધાતુ છે કે જેનો આભુષણ બનાવીને પહેરવા માટે ઉપયોગ થાય છે. જયારે અમુક પ્રકારના લોકો સોનામાં રોકાણ કરતા હોય છે. જે લોકો સોનાના ભાવ પર નજર રાખતા હોય છે. સોનાના ભાવમાં વૈશ્વિક સ્તરે ઘટાડો થતા સ્થાનિક સ્તરે પણ ઘટાડો થતો હોય છે.
હાલમાં જ આ રીતે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં સોનાનો ભાવ ઘટીને સતત 9300 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ચાંદી અને સોનું બંનેના ભાવમાં ઘટાડો થયો છે. જે સાથે ચાંદીના દર પણ નીચા આવ્યા છે. મલ્ટી કોમોડીટી એક્સચેન્જ MCX પર સોનાનો વાયદો રૂ 130 એટલે કે 0.28 ટકાનો ઘટાડો થઈને રૂપિયા 46908 જેટલો નીચે આવ્યો છે.
આ સાથે જ ચાંદી પણ રૂપિયા 257 એટલે કે 0.40 જેટલું ઘટીને 63926 પર આવી છે. વિશ્વના સ્તર પર પણ આ રીતે બે અઠવાડિયામાં નીચા ભાવ જોવા મળ્યા હતા. આ જે બે અઠવાડિયા પહેલાની સરખામણીકે નીચા સ્તર બાદ 0054 GMT મુજબ સ્પોટ સોનું $ 1,789.39 પ્રતિ ઔસ પર સ્થિર થયું હતું. જે યુએસ ગોલ્ડ વાયદા પ્રમાણે ઘટીને 1790 $ પર બંધ થયું હતું.
આ રીતે વિશ્લેષણ કરતા 9 સપ્ટેમ્બરના દિવસે સોનાના ભાવમાં130 રૂપિયા જેટલા ઘટ્યા હતા. જેથી જે તેના મહતમ ભાવની સરખામણીએ 9300 રૂપિયા જેટલો ભાવ ઓછો થયો છે. ગયા વર્ષના આ સમયમાં સોનાનો ભાવ 56200 રૂપિયા હતો. જે ખુબ જ વધારે હતો. હાલ પછી હવે આ રીતે સોનાના ભાવમાં ધીરે ધીરે વધારો થશે
આ રીતે જે લોકોને સોનામાં રોકાણ કરવાની ઈચ્છા હોય તે લોકો રીતે રોકાણ કરી શકે છે. જે આવનારી દિવાળીની સીઝનમાં ભાવ વધી જશે. સાથોસાથ દિવાળી બાદ લગ્નની મોસમ ચાલુ થશે, કે જેથી સોનાના ભાવ મહત્તમ સપાટી પર હશે જે રોકાણ કરનારા માટે ફાયદો કરી શકે છે. આ રીતે સોનાના ભાવમાં થયેલા સતત ઘટાડો એક મોકો છે. માટે જલ્દી રોકાણ કરી લેવું.