અમુક વાતો આપણી સુધી પહોચે તો આપણને નવાઈ લાગતી હોય છે. લોકો કેવી કેવી હરકતો કરીને પણ રૂપિયા કમાતા હોય છે. અમે લોકોને આવું ગમે છે તેથી તેનો ચાર્જ પણ આપતા હોય છે. હાલમાં જ એક મહિલા પાદવાનો પણ ચાર્જ લે છે તેવા સમાચાર વાયરલ થયા છે.
આ મહિલા અમેરિકાની છે, અને જેનું નામ લશ બોટાનિકા છે. જો કે તે હાલમાં એક યુટ્યુર અને એડલ્ટ સ્ટાર પણ છે. જેને સમાચારોના માધ્યમથી જણાવ્યું છે કે તેને આ પાદવાના અવાજને રેકોર્ડ કરીને 25000 ડોલરની કમાણી કરી છે. જે ભારતીય રૂપિયા પ્રમાણે 18 લાખ કરતા પણ વધારે રકમ થાય છે. જે માત્ર આ મહિલા પાદવાથી કમાણી છે.
જે તેનાં આ પાદવાના અવાજને તેને રેકોર્ડ કરીને એક એક વ્યક્તિને વેચીને તે કમાણી છે. આ માટે એક વ્યક્તિ દ્વારા તેનો સમ્પર્ક કરવામાં આવ્યો હતો અને તેને આ વિડિયો બનાવવાનું કહ્યું હતું. શરૂઆતમાં અતેને કેમેરા સામે પાડવામાં શરમ લાગતી હતી, તે પાદવા માટે તૈયાર ન હતી, પરંતુ નાછૂટકે તેને આ વિડીયો બનાવ્યો અને પછી તેમાં લોકોનો ભરપુરપ્રતિસાદ મળ્યો અને લોકો આ માટે વારંવાર માંગણી કરવા લાગતા તે વિડીયો બનાવવા લાગી. જેમાં તેની ડીમાંડ એટલી વધી ગઈ કે તે આ પાદવાનો ચાર્જ લેવા લાગી. અને લોકો આ માટે પૈસા આપવા પણ તૈયાર થઈ ગયા.
એક સમાચાર ચેનલમાં તેણે જણાવ્યું કે આ વિડીયોથી તે એક દિવસમાં 4000 ડોલરની કમાણી કરી હતી. જો કે આ તેના માટે સહેલું કાર્ય ન હતું, જેથી તેને પનીર જેવી વસ્તુ ખાવાની જરૂર પડી હતી. આ વિડીયો માટે તે 12000 રૂપિયા જેટલો ચાર્જ લે છે.
આ માટે તે એક પ્રકારનું ખાસ પનીર ખાવામાં વાપરે છે જેનાથી તેને પાદતા સમયે ખાસ બબલી અવાજ આપે છે. આ માટે મોટા ભાગે ટીં પાદને સલ્ફરી બનાવે છે, આ સ્ત્રી બરણી કે વાસણઆ પાદ કર્યું હતું. આ સિવાય તે ગ્રાહકોની ડીમાંડ પર ફ્લેવર્ડ લોલીપોપ પર પણ પાદ કર્યું હતું. એક સમયે ત ઓ તેને એક ગ્રાહકની માંગ પર એક મોડલ ટ્રેનનાં સેટ માટે બનાવેલી નાની મૂર્તિ પર પાદણ કર્યું હતું.
આ લશ બોટાનિકાએ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે, જેના આવા અનવનવા વિડીયો અને ગ્રાહકોની ડીમાંડ પર વિડીયો બનાવતી રહે છે, અને જે લોકો પાસેથી આ પ્રમાણે તે પાદવાનો ચાર્જ લે છે, અને ઘણા બધા રૂપિયાની કમાણી કરી રહી છે. જે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટીવ છે. જો તમે તેને 175 ડોલર એટલે કે 12000 રૂપિયા એક વખત આ રીતે પાદવાનો વિડીયો બનાવવાનો ચાર્જ લે છે.