જો તમે ગાડી કે વાહન ચલાવો તો તમારે માટે ખુબ જ ઉપયોગી માહિતી છે, કે તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે તમારે અમુક બાબતોની કાળજી રાખવી જરુરી છે. જો તમે વાહન કે અન્ય ગાડીઓ ચલાવો છો તો તમારે માટે આ સરકારી નિયમો અનુસરવા ખુબ જ જરૂરી છે.
જો તમે 30 સપ્ટેમ્બર બાદ તમારી ગાડીમાં High Securityરજીસ્ટ્રેશન પ્લેટ નહિ લગાવી હોય તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. માટે હવે જે વાહનો પર એચએસઆરપી નહિ હોય તેમને ભારે ચલણ ભરવું પડી શકે છે. જો કે આ નિયમ હાલ નોઈડા, ગૌતમ બુદ્ધ નગર અને ગાઝીયાબાદમાં જ લાગુ પડશે. આ એક ખુબ જ ઉપયોગી માહિતી છે.
માટે તમારે 30 સપ્ટેમ્બર પહેલા જ આ પ્રકારની નંબર પ્લેટ લગાડવી પડશે. આ માટે લોકોને જરુરી સમય પણ આપવામાં આવ્યો છે. પરંતુ હવે પ્રશાસન એક્શન અનુસાર દ્વારા આ કામગીરી કરવામાં આવશે. જેથી દરેક વાહન ચાલકોએ આ પ્રકારની હાઈ સિક્યુરીટીની નંબર પ્લેટ લગાડવી પડશે.
જે લોકો પાસે આ પ્રકારની નંબર પ્લેટ નથી તેવા લોકોએ આ આ નંબર પ્લેટ ફીટ કરાવવાની રહેશે. આ નંબર ફીટ કરાવવા માટેનો છેલ્લો સમય 30 સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો છે, કે જ્યાં સુધીમાં વાહન ચાલકોએ આ પ્રકારની નંબર પ્લેટ ફીટ કરાવી લેવી. જો સમય સર આ નંબર પ્લેટ ફીટ ન કરવામાં આવી તો તમારે દંડ ભરવો પડી સકે છે.
આ માટે દેશના ગાઝીયા બાદમાં 220473 વાહનો પર આ નંબર ફીટ કરવામાં આવી છે. જેમાં 1 અપ્રિલ 2019 પહેલા સુધીમાં 62,605 વાહન રજીસ્ટર થયેલા છે. જેમાથી 19000થી વધુ વાહનોમાં અત્યાર સુધી,માં એચએસઆરપી લગાવવામાં આવી ચુકી છે. જયારે એપ્રિલ 2019 પહેલા 777091 રજીસ્ટર થયેલા છે, જેમાંથી 220473 વાહનોમાં આ નંબર પ્લેટ લાગેલીં છે.
આમ, આ નંબર પ્લેટ લગાવવી દરેક લોકો માટે ફરજીંયાત બની જશે, જો તમારી પાસે પ્રકારની નંબર પ્લેટ હશે તો તમે જરૂરથી તમે ચલણથી બચી શકશો. જેથી વહેલા સર આ નંબર પ્લેટ ફીટ કરાવી લેજો.