Politics

ગુજરાત વિધાનસભા 2022 માં કઈ પાર્ટીને સત્તા મળવી જોઈએ?

ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવવા જઈ રહી છે, તો તમારા મતે ગુજરાતની સત્તા ક્યાં પક્ષને મળવીજોઈએ. BJP ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી નોટા તમારા મિત્રો,

વનરક્ષક પેપરલીક કેસનો રેલો પાલિતાણા પહોંચ્યો, યુવા એકેડમીના સંચાલકની અટકાયત

હમણા જ તાજેતરમાં ગત તારીખ 27મી માર્ચના રોજ વનરક્ષકની લેખિત પરીક્ષા લેવાઈ હતી તેમાં અલગ અલગ ગામડાઓમાં પણ સેન્ટરની ફળવણી કરવામાં આવી હતી.આ પરીક્ષામાં પરીક્ષા આપતા અનેક લોકો માંથી અમુક જગ્યા એ થોડું નિયમનું પાલન નથી થઇ શક્યું.…

સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલના એંધાણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેના લીધે ઘણા રાજકીયફેરફારો ઘણા સમયથી થઈ રહ્યા છે. જેનો દોર દિલ્હીથી લઈને ગુજરાત સુધી છે. આ માટે ગુજરાતમાં નેતાઓની એકબીજા સાથેની મુલાકાતો રાજનીતિમાં ફેરફાર થવાનાં સંકેત જણાવે છે.…

આર્યન ખાન ને જામીન તો મળ્યા, પરંતુ કોર્ટની આ 5 શરતોનું પાલન કરવું પડશે

થોડા સમય પહેલા ડ્રગ કેસમાં ભારતીય સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, જેની ચર્ચાઓ  દરરોજ સમાચાર પત્રોમાં જોવા મળતી હતી, દેશમાં ઘણા લોકોની નજર અને મીડિયાની નજર પણ આ ઘટના પાછળ મંડાયેલી રહેતી હતી. કારણ કે…

ગુજરાત પોલીસમાં ભરતી માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત

હાલમાં કોરોનાના કેસો નહીવત થઇ ગયા છે. જયારે ઘણા વર્ષોથી અટકેલી ભરતીઓ સરકારે કરવાનું ચાલુ કરી દીધું છે. સરકાર દ્વારા જયારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતના તૈયારી કરતા યુવાનોમાં એક પ્રકારનો ઉત્સાહનો વધારો જોવા મળ્યો છે.…

ખેડૂત નેતાઓનું 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન, જાણો શું રહેશે ખુલ્લું અને બંધ

છેલ્લા એક વર્ષથી ખેડૂતો સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરીને આંદોલન કરી રહ્યા છે. આટલા દિવસો ગયા છતાં આ આંદોલનનો અંત આવ્યો નથી. કૃષિ બીલનીથી ખેડૂતોને  ઘણા પ્રકારે ફાયદાઓ થઇ રહ્યા છે, એવું સરકાર કહે છે. ખેડૂત આગેવાનો નિષ્ણાતો આ…

એક વર્ષમાં વડાપ્રધાન મોદીની સંપત્તિમાં થયો ધરખમ વધારો

કદાસ આપણાને ખબર પણ ન હોય કે PM મોદી સાહેબ આગળ કેટલી સંપતી અને તેમને પાસે કેટલું બેંક બેલન્સ હશે તે તથા તેમને વર્ષે કેટલો આવક માં અથવા તો સંપતિ માં વધારો થયો છે તે . અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દભાઈ મોદીની તેમની કુલ…

પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં ભડકો, જાણો કેટલો વધારો ઝીકાયો

તાજેતરમાં પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે દરરોજ પેટ્રોલના ભાવ માં વધારો થતો જોવા મળી રહ્યો છે . તો આપણે ડીઝલ ની વાત કરીને તો તેનો પણ ભાવ સતત વધવા લાગ્યો છે . માટે હવે તો સાઇકલ વસાવવી લેવી જ સારી એવી ચર્સાં વિચારણા થઈ…

ગુજરાતમાં નવરાત્રિને લઈને સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો

જ્યારથી કોરોનાને મહામારી સર્જાઈ છે ત્યારથી મોટાભાગના જાહેર કાર્યક્રમો બંધ થઇ ગયા છે. જેમાં અમુક તહેવારો પણ સામુહિક રીતે આવતા હોય તેવા તહેવારો પર સરકાર દ્વાર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જેમાં મેળાવડા, નવરાત્રી વગેરે ઉત્સવો…

રેશનકાર્ડ ધારકો ને હજુ આટલા મહિના સુધી મળશે મફતમાં અનાજ

જેમને પણ રેશનકાર્ડ તેમને માટે ખુબજ ખુશીના સમાચાર છે કે હજુ સરકારે અમુક મહિના સુધી મફત રેશન આપશે . તે કેટલા મહિના સુધી રેશન મફતમાં આપશે તે અમે તમને આજના આ આર્ટીકલ માં તેમના વિશે સંપૂર્ણ માહિતી આપી દઈશું. સરકારના કહેવા અનુસાર આ…