સરકાર રાશન ધારકો માટે ઘણી બધી સુવિધા કરતી હોય છે. આ કોરોના દરમિયાન સરકારે ઘણા બધા લોકોને અનાજનું મફતમાં વિતરણ કર્યું હતું. દેશના ઘણા બધા લોકો પછાત અને ગરીબી રેખા નીચે જીવે છે. જેના લીધે સરકારે આવા લોકોને મદદ રૂપ થવા માટે રાશન સુવિધા ચાલુ કરેલી છે.
જયારે મોદી સકારનું શાસન આવ્યું ત્યારથી જ રાશન બાબતે સુધારા કરવાના અવારનવાર સમાચાર મળે છે. હાલમાં જ સરકારે રાશન કાર્ડને લઈને મોટો સુધારો કર્યો છે. જેમાં વન નેશન, વન રાશન યોજના ચાલુ કરી છે. જેથી દેશના કોઈ વિસ્તારમાં કોઈ લાંબી પ્રક્રિયામાં પડ્યા સિવાય કોઈ પણ જગ્યાએથી રાશન મેળવી શકાય છે. ‘
દેશમ સરકાર ર્શન કાર્ડ ધારકો માટે ઘણી બધી સુવિધા આપવા માંગે છે. તમારા તમે રાશન કાર્ડની સુવિધાથી સસ્તા અનાજની દુકાનેથી ફ્રીમા રાશન મેળવી શકો છો. આ અત્યારે કરેલા સુધારા અનુસાર લોકોને ખુબ જ ફાયદો થયો છે. જેમાં હવે તને જ્યાં નામ નોધાવેલું છે ત્યાંથી જ સુવિધા મેળવવી જરૂરી નથી. તમે કોઇપણ જગ્યાએથી હવે રાશન મેળવી શકો શકો છો.
આ સુવિધા સુવિધા પછી સરકાર ઘણા રાજ્યોમાં મફત રાશન આપવા જઈ રહી છે. ઘણા બધા રાજ્યોમાં આ સુવિધા ચાલુ થઇ ગઈં છે, જેમાં મફતમાં અનાજ મળી રહ્યું છે. ખાસ કરીને આ સુવિધામાં જે લોકોને રાશન કાર્ડ ન હોય તેવા લોકોને પણ અનાજ મળી રહ્યું છે. આ સાથે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડમાં જે લોકોને રાશન કાર્ડ ન હોવા છતાં રાશન મળી રહ્યું છે.
આં રાશન કાર્ડમાં નવા રાશન કાર્ડમાંજુના રેશન કાર્ડનું નામ એડ કરવા અને તેને દૂર કરવાનું કામ ચાલુ થઇ રહ્યું છે. આ સમયે જેમાં તમારે 31 ઓગસ્ટ સુધીમાં તમે તમારું આધાર કાર્ડ સાથે કે બેંક એકાઉન્ટ સાથે લીંક ન કર્યું તો તમારું રેશન કાર્ડ બ્લોક થઇ જશે.
આત્યારે દેશમાં આ રાશન કાર્ડ અંગેની કામગીરી ચાલુ થઈ ગઈ છે. જેમાં યુપી, બિહાર, ઝારખંડ, ઉતરાખંડ, મુંબઈ, હરિયાણા, દિલ્હી વગરે રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઇ ગઈ છે. આ માટે દિલ્હી સરકાર દ્વારા આ બાબતે ઇપોલની મદદથી વન નેશન, વન રેશન યોજના હેઠળ અનાજનું વિતરણ થઈ રહ્યું છે. હાલમાં કોરોનાની સ્થિતિ ચાલુ છે ને કદાચ આવનારા સમયમાં ત્રીજી લહેરમાં સરકાર મફત અનાજ વિતરણ કરી શકે છે. જેના લીધે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો.
તમે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે રાજ્યોની પુરવઠા કચેરીઓમાં અથવા રાશન કાર્ડ સાથે આધારને લિંક કરી શકો છો. દેશમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ, કેન્દ્ર સરકારની સુચના પર, હવે રાશનકાર્ડમાં તમામ ઘરના સભ્યોનો આધાર કાર્ડ નંબર દાખલ કરવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ રીતે જો તમે 31 ઓગષ્ટ પહેલા આધારકાર્ડ લિંક ન કરાવ્યું હોય તો તમારું રેશન કાર્ડ બ્લોક થઇ જશે.
માટે 31 ઔગષ્ટ 2021 સુધીમાં તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક થઇ જશે તો તમને આવતી તમારી બધી જ સુવિધાઓ ચાલુ રહેશે. જો તમે આ બાબતે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો ટોલફ્રી નંબર 18003456194 અથવા 1967 નંબર પર કોલ કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
માટે તમે જો રેશન કાર્ડની સુવિધા ચાલુ રાખવા માંગતા હોય તો આ રીતે તમે તમારું રેશન આધાર કાર્ડ સાથે જોડવું જરૂરી છે. જો તમારું રરાશન કાર્ડ આધાર સાથે જોડાયેલું હશે તો તમને 1 લી સપ્ટેમ્બરથી બધી જ સુવિધા મળવાની ચાલુ રહેશે. આપણા દેશમા રાશનનો લાભ મેળવવા માંગો છો તમારે તમારા બધા જ ઘરના સભ્યોના આધાર આ રાશન કાર્ડ સાથે લીંક કરી લેજો કે જેથી તમને વન નેશન વન રેશન યોજના હેઠળ યોજનાનો લાભ મળી શકે.