જેમને પણ રેશનકાર્ડ તેમને માટે ખુબજ ખુશીના સમાચાર છે કે હજુ સરકારે અમુક મહિના સુધી મફત રેશન આપશે . તે કેટલા મહિના સુધી રેશન મફતમાં આપશે તે અમે તમને આજના આ આર્ટીકલ માં તેમના વિશે સંપૂર્ણ માહિતી આપી દઈશું.
સરકારના કહેવા અનુસાર આ યોજના હેઠળ લગભગ ૬૦૦ લાખ ટન કે તેથી પણ વધુ અનાજ નું સાવ મફતમાં ગરીબ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે . આગામી દિવસો માં કોરોના કેર ની મહામારી ને ધ્યાન માં રાખતા ફરી વખત સરકારે ૪ મહિના સુધી મફત અનાજ મળશે તેવી પણ જાહેરાત કરી છે . આગામી નવેમ્બર સુધી સાવ ફ્રી માં રેશન મળશે તેવું તેમણે જણાવ્યું છે . આ સમાચાર સાંભળીને રેશનકાર્ડ હોલ્ડર હર્ષ ની લાગણી વ્યક્ત કરે છે . આ યોજના હેઠળ ગરીબ લોકોને ૫ કિલો પ્રતિ વ્યક્તિ દીઠ અનાજ મફત માં આપવામાં આવે છે .
તમને એ પણ ખબર છે કે જયારે કોરોનાની મહામારીરનો સમય ચાલી રહ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે ગરીબ પરીવારોને ધ્યાન માં રાખીને એક ખાસ યોજના બનાવી હતી તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજના આ અંતર્ગત તે તમામ ગરીબ પરિવારો જે રેશનકાર્ડ ધરાવતા હોય તેમને સાવ મફત માં અનાજ આપતા હતા . તેનો લાભ લગભગ ૮૦ કરોડ કે તેથી પણ વધુ લાભાર્થીઓ ને મળ્યો છે . આ યોજના હેઠળ લાભાર્થીઓને દર મહીને અંદાજે ૫ કિલો અનાજ વધુ આપવામાં આવતું હતું .
રેશનકાર્ડ થી લોકોને થતા ફાયદાઓ: આમ તો રેશનકાર્ડ થી ઘણાબધા ફાયદાઓ છે એક તો તે અમીર હોય કે ગરીબ બધાના માટે રેશનકાર્ડ એક ખાસ અગત્યનું ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે . તથા તેનો એક ખાસ ઓળખપત્ર તરીકે પણ તેનો ઉપયોગ થાય છે . થતા તે જયારે પણ સંકટ સમય હોય છે ત્યારે તે લોકો સાવ મફત માં પણ અનાજ મેળવવા માટે પણ લોકોને મદદરૂપ થાય છે.
સરકાર શ્રી એ ગરીબ લોકો ૪ મહિના સુધી સતત મફત માં અનાજ આપશે તેવી પણ તેમને જાહેરાત કરી દીધી છે તે આગામી નવેમ્બર માસ સુધી સાવ ફ્રી માં રેશનકાર્ડ હોલ્ડર ને લાભ મળશે . તે ગરીબ લોકોને ૫ કિલો સાવ ફ્રી માં રેશન આપવામાં આવશે. મિત્રો આ સમાચાર દરેક લોકો સાથે અવશ્ય શેર કરો જેથી તેવો આ યોજનાનો લાભ લઇ શકે.