LifestyleTech

હવે માત્રને માત્ર 500 રૂપિયામાં જ ખરીદો આ સ્ટાઇલીશ સ્માર્ટવોચ

અમે તમને આજે ફક્ત રૂપિયા 500માં સ્માર્ટવોચ વિશે વાત કરવાના છીએ કે જેમાં મહત્વના અલગ અલગ ફિસર્ચ વિશે વાત કરીશું. આ સ્ટાઇલીશ સ્માર્ટવોચ એ દેખાવમાં પણ ખુબજ સરસ દેખાશે તેમજ તેના અસંખ્ય ફાયદાઓ છે. આ વોચ લોકોને ખુબજ પસંદ છે કારણ કે તેની કિંમત સાવ સસ્તી છે.

Jyestha ID-116 Plus બ્લૂટૂથ સ્માર્ટ ફિટનેસ એન્ડ વોચ. આ સ્માર્ટ વોચ એ તમારા કામને સાવ સરળ બનાવી દેશે, સ્માર્ટ વોચ દ્વારા તમે તમારી હેલ્થ એક્ટીવીટી ઉપર પણ નજર રાખી શકશો. આ સ્માર્ટ વોચના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં બ્લુટુથ સીસ્ટમ પણ છે તથા તેમાં તમે અલાર્મ અને રિમાન્ડર પણ લગાડી શકો છો.

4.8

THE REVIEW

Jyestha ID-116 Plus બ્લૂટૂથ સ્માર્ટ ફિટનેસ એન્ડ વોચ

તમે પોતાના સ્માર્ટફોન થી કોલ અને સોશ્યલ નોટિફિકેશન પણ જોઈ શકો છો, આમાં તમને 1.1 ઇંચની ફૂલ ટચ એમોલેડ કલર ડીસપ્લે આપવામાં આવે છે જેનાથી તમે એક્ટીવ મીનીટસ કેલરી બર્ન, સ્ટેપ કાઉન્ટ અને બીજી પણ અનેક પ્રકારની હેલ્થને લગતી એક્ટીવી ઉપર નજર રાખી શકો છો. તમને તેમાં ચાર્જીંગ કરવા માટે યુએસબી પોર્ટ પણ આપવામાં આવે છે જેનાથી તમે તમારી આ સ્માર્ટ વોચને ચાર્જીંગ કરી શકો છો.

PROS

  • ડીઝાઇન ખુબ સારી છે
  • હળવી અને કમ્ફર્ટબલ
  • હેલ્થ ટ્રેકર માટે બેસ્ટ

CONS

  • બેટરી લાઈફ એવરેજ

REVIEW BREAKDOWN

ડીઝાઇન
5.0
બેટરી લાઈફ
4.7
સોફ્ટવેર
4.8

આ સ્માર્ટવોચમાં તમને બ્લુટુથ ફિટનેસ સીસ્ટમ પણ આપવામાં આવે છે જેનાથી તમે તમારા પર્સનલ સ્માર્ટફોનને કનેક્ટ કરી તેમાંથી જરૂરી નોટિફિકેશન લઇ શકો છો તથા તમે કોલ, મેસેજ, સોશિયલ મીડિયા માર્કેટ જેવા કે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, વગેરે એકાઉન્ટના નોટિફિકેશન તમે બહુ સરળતાથી લઇ શકો છો.

તેમાં એક મહત્વનું ફીસર્સ જેવું કે બિલ્ટ-ઇન યુ એસ બી પોર્ટ આપવામાં આવ્યું છે તેની મદદથી તમે કોઈપણ લેપટોપ, કોમ્પ્યુટર, તથા મોબાઇલ ચાર્જરની મદદથી ચાર્જ કરી શકો છો. આ સ્ટાઇલીશ સ્માર્ટવોચની ડીઝાઇન એવી છે કે તે મહિલા અને પુરુષ અને બાળકો બધા જ લોકો પહેરી શકે છે.

સ્ટાઇલીશ સ્માર્ટવોચની 1.૩ ઇંચની મોટી અને કલર ડિસ્પ્લે આપવમાં આવી છે તેની મદદથી તમે તમારી હેલ્થને લગતી તપાસના રીપોર્ટ પણ જોઈ શકો છો જેવા કે હાર્ટ રેટ મોનીટર, બ્લડ પ્રેશર મોનીટર, બ્લડ ઓક્શીજનનું લેવલ, કેલરી બર્ન, પીડોમીતર, ડિસ્ટન્સ ટ્રેકર જેવા તેમાં ફિટનેસ ટ્રેકર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં ૮ પ્રકારના અલગ અલગ સપોર્ટ મોડ આપવામાં આવ્યા છે.

આમ, અમે તમને સ્ટાઇલીશ સ્માર્ટવોચની મહત્વની માહિતી આપવાની કોશિશ કરી છે તથા તેમાં ક્યાં ક્યાં મહત્વના ફિસર્ચનો યુઝ થયો છે તેની માહિતી આપી.   

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *