Gujarat

આ ધંધો 20 થી 25 હજારમાં શરૂ કરો અને દર મહીને 4 થી 5 લાખની કમાણી મેળવો

ઘણા લોકો પોતાને કમાણી કરવા માટે કોઈને કોઈ ધંધાની શોધમાં હોય છે. કોઈ પણ ધંધો શરુ કરવા માટે શરૂઆતમાં રોકાણ કરવું જરૂરી છે. જેને લઈને ઘણા લોકો ઓછા રોકાણથી શરું કરી શકાય તેવા બિઝનેશ ચાલુ કરે છે, જેથી કરીને આંબીઝનેસ સફળ ન થયો હોય તો વધારે પ્રમાણમાં થતી ખોટથી બચી શકાય છે.

આ માટે ઘણા ધંધા એવા પણ હોય છે તે સાવ મામુલી રોકાણથી શરૂ કરી શકાય છે અને ઘણી બધી આવક મેળવી શકાય છે. જો તે બરાબર સફળ ન થયો હોય તો પણ તેમાંથી મૂળ રોકાણનાં રૂપિયાતો ઉભા થઇ જ જાય છે.

અમે આજે આવા જ એક બીઝનેસ વિશે જણાવી રહ્યા છીએ કે જે તમને ખુબ જ જે તમને ઘણી બધી જ આવક કરવી શકે છે. આ જેમાં તમારે વધારે પડતા રૂપિયાનું રોકાણ કરવાની જરૂર રહેતી નથી. આ બીઝનેસ ખેતીવાડીને લગતો બીઝનેસ છે. જેમાં અમે લેમનગ્રાસની ખેતી વિશે જણાવીએ છીએ. આ ઘાસની આંજે ખુબ જ માંગ છે અને તે માત્ર 15 થી 18 જેટલા રૂપિયામાં તમે આ ખેતી કરી શકો છો.

લેમન ગ્રાસ

જેમાંથી તમને દર મહીને લાખો રૂપિયાની કમાણી થાય છે. આ લેમન ગ્રાસમાંથી નીકળતા તેલની બજારમાં ઘણી માંગ હોય છે. આ લેમન ઘાસમાંથી જે તેલ નીકળે છે જે કોસ્મેટિકસ, સાબુ, તેલ અને દવાઓ બનાવતી કંપનીઓ ઉપયોગ કરે છે.  જેના પરિણામે આ રીતે તેની માંગ વધારે છે.

આ ખેતી ભારતમાં બધા જ વિસ્તારમાં થઇ શકે છે અને તેનો ભાવ પણ ખુબ જ સારો મળે છે. આ ખાસ એક નિંદામણ અને સુકા પ્રદેશમાં વધારે થતું હોય છે. પરિણામે પાણીની જરૂરીયાત પણ ઓછી રહે છે. આ ઘાસની દુકાળ ગ્રસ્ત વિસ્તારમાં પણ ખેતી કરી શકાય છે.

આ લેમન ગ્રાસની ખેતીથી મહીને એક હેક્ટરના  વિસ્તારમાંથી 4 લાખ રૂપિયાની આવક મેળવી શકાય છે. આ ઘાસની ખેતી કરવી પણ ખુબ જ સહેલી છે. જેની રોપણી શિયાળાથી ઉનાળામાં થઈ શકે છે. જેમાં  ફેબ્રુઆરીથી જુલાઈ માસની વચ્ચેના સમય ગાળામાં આ ઘાસની વાવેતર કરી શકાય છે. એક વખત વાવેતર કર્યા પછી તેની વારંવાર કાપણી કરીને આવક મેળવી શકાય છે. જેમાં વર્ષમાં આ ઘાસની એક મહીનામાં ત્રણથી ચાર વખત કાપણી કરવામાં આવે છે.

આં ઘાસના કેસ કાથામાથી એક વર્ષમાં 3 થી 5 લીટર તેલ નીકળે છે. જેને વેચાણ અર્થે 1000 થી 1500 રૂપિયાની આવક મળે છે. એકવાર આ છોડનું વાવેતર કર્યા બાદ 3 મહિનામાં તે કાપણી લાયક બની જાય છે.

એક એકર જમીનમાં આ ઘાસની ખેતી હાથ રોપણીથી થઇ શકે છે. આ સિવાય તેની મશીન દ્વારા પણ રોપણી કરી શકાય છે. આ લેમન ઘાસમાંથી એક લીટર તેલ નીકળે છે, જેની કિમત 1000 થી 1500 રૂપિયા સુધીની આવક મેળવી શકાય છે. આ ઘાસમાંથી ચા પણ બનાવી શકાય છે. જેના પાંદડા વેચીને પણ સારી આવક મેળવી શકાય છે. આ રીતે આ લેમન ગ્રાસનો બીઝનેસ તમને 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરાવી શકે છે. આજે ભારતના ઘણા પ્રદેશમાં લોકો આ રીતે આ લેમન ગ્રાસની ખેતી કરીને ઘણી બધી આવક મેળવી રહ્યા છે.

આ લેમન ગ્રાસની બે પ્રજાતિઓ ઉપલબ્ધ છે, જેમાંથી આ ઘાસને તમે કંદથી ઉગાડી શકો છો તેમજ બીજથી પણ ઉગાડી શકો છો. આ માટે તમારે બજારમાંથી અથવા બીજી જગ્યાએ આ લેમન ગ્રાસની ખેતી થાય છે ત્યાંથી આ છોડની સળીઓ લાવો લાવો અને તેની ગાંઠો રહે તેવા ટુકડા કરીને ઉગાડવાથી ઉગી જાય છે.

જયારે આ છોડ પાકી જાય છે ત્યારે તેની સળીની વચ્ચે જે આંખો હોય છે જેમાંથી નવા છોડનો અંકુર ફૂટે છે. જેમાંથી આ લેમન ઘાસનો છોડ તૈયાર થાય છે. આ  જુના છોડમાંથી નવા નવી  ડાળીઓ અલગ કરીને આ લેમન ગ્રાસ ઉગાડી શકાય છે.

આ સિવાય લેમન ગ્રાસનાં બીજ લગાવીને જેને પાણી આપવાથી તેમાંથી છોડ ઉગે છે. જેને નિયમિત સમયના અંતરે પાણી આપતા રહેવાથી તેમાંથી આ છોડ બીજ અંકુરિત થઈને કરી શકાય છે. આ રીતે છોડ તૈયાર થાય છે.

આમ, લેમન ગ્રાસની ખેતી કરવી ખુબ જ સરળ છે. જેને આ રીતે બીજ અને ગાંઠો એમ બે રીતે ઉગાડી શકો છો. આ છોડ ખુબ જ સારી રીતે આવક આપે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *