હાલના સમયે ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આયર્નની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ નજીક દરિયામાં નાર્કોટીસ્ટ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા સૌથી મોટા દરોડામાં તેની ધરપકડ કરી લીધી છે. આ સાથે તેની સાથે રહેલા અન્ય 13 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસ નામની એક ક્રુઝમાંથી 8 લોકોને પપકડવામાં આવ્યા છે.
આ રીતે શાહરુખ ખાનના પુત્રની ધરપકડ થઇ હોવાથી બધી જ જગ્યાએ સમાચારોમાં ચર્ચાઓ થવા લાગી છે. જેને લઈને શાહરૂખ ખાનનો અને તેનીં પત્ની સાથેનો એક ઈન્ટરવ્યું વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે જણાવે છે કે મારો દીકરો એ બળું જ કરે કે જે હું બાળપણમાં ન કરી શક્યો. જેમાં છોકરી સાથે ફરે, મોજ શોખ કરે અને બધા જ આનંદો ભોગવે.
હાલમાં જ આયર્ન ખાનની પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જેને લઈને આ સમાચારો વાયરલ થઇ રહ્યા છે. જેની સાથે તેનો આ ઈન્ટરવ્યું પણ જોર મચાવી રહ્યો છે. જેમાં શાહરુખ તેના છોકરા વિશે આ બાબતે જણાવે છે. જેમાં તે પોતાનો દીકરો ડ્રગ્સ લે અને સેક્સ કરે જેવા બધા જ મોજશોખ ભજવશે તેવી ચર્ચાઓ કરી કરી રહ્યો છે.
આ પહેલા પણ બેંગ્લોરમાં એક ઘટના બની હતી જેમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. જેનો દેશમાં ખુબ મુદ્દો ઉછળ્યો હતો જેમાં શાહરૂખ ખાનનું નિવેદન આવ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે માતા પિતાએ પોતાના બાળકોને સ્ત્રીઓનું સન્માન કરવાનું શીખવવું જોઈએ.
જેના દીકરાઓને તેને મહિલાઓના સન્માન કરાવતા શીખવ્યુ છે તેમ જણાવી રહ્યો છે, જેમાં તેને કહ્યું વધારે જણાવે છે કે મેં મારા બંને દીકરાઓને કહ્યું છે કે તમે જો કોઈને દુખ પહોચાડશો તો તમારું માથું વાઢી નાખીશ. છોકરીઓ કોઈ રમકડું નથી કે તમે ગમે તેમ કરી શકો. તેમની ઈજ્જત કરો.
આ બાબતે કોફી વિથ કરણમાં આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનનો આ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમા આ બાબતે ચર્ચા બાબતે જણાવતા આ ચર્ચાઓ થઇ રહી છે, જેમા શાહરૂખ પોતાના દીકરા સુહાનાંને કિસ કરવા બાબતે મજાકમાં જણાવે છે કે જે તેને પોતાની દીકરાઓને છોકરીઓને કિસ કરવા બાબતે ચેતવણી આપી દીધી છે.