હાલમાં જ અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને લોકો સતર્ક થયા છે. અંબાલાલ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં તેમના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
તમને અંબાલાલ પટેલની આગાહી ઉપર કેટલો ભરોસો છે?
100% સાચી પડે છે
ક્યારેક સાચી પડે છે
મને ભરોસો નથી
કાઈ ન કહી શકાય
અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વર્ષે ચોમાસાની શરૂઆત 15 જૂનથી વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી આગાહીમાં તેમને આવતા મેં મહિનાની 11 થી 17 તારીખ વચ્ચે આંધીનું પ્રમાણ વધવાની આગાહી પણ કર્યું છે.
અત્યારે પ્રદુષણના લીધે વાતાવરણમાં ફેરફાર થયો છે, જેનાં લીધે વરસાદ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય જગ્યાએ પડી રહ્યો નથી, છતાં આજના સમયે આવા વાતાવરણમાં પણ હવામાન વિશેનો વર્ષોનો નીચોડ અંબાલાલ પટેલ પાસે છે.
આ લીધે જ આ કાળઝાળ સમયમાં પણ આ અંબાલાલ પટેલે આજના સમયે હિટ વેવ એટલે કે ગરમ લૂ અને હવા ફેકાવાની આગાહી હવામાન વિભાગે કરેલી છે તેની સામે ચોમાસું 15 જુનથી જ શરુ થઇ જવાની આગાહીથી લોકો ખુશ થયા છે.
તેમના કહેવા પ્રમાણે હવે 15 જુનથી જ વરસાદ પડવાની શક્યતા તેજ બની છે. આ સાથે તેને કરેલી આગાહી મુજબ હવે 11 થી 17 મેં વચ્ચે આધી સાથે ગુજરાતના કેટલાક ભાગો જેવા કે મધ્ય ગુજરાત અને દરિયા કિનારાના કેટલાક પ્રદેશોમાં વરસાદ પડવાની આગાહી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18 મે થી 5 જૂન વચ્ચે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. જેમાં આ સમયમાં વાવાઝોડું આવી શકે છે. જેના પરિણામે આ ભાગોમાં વરસાદ પડી શકે છે. આપણે ત્યાં મોટાભાગે ભીમ અગિયારસના સમયે વરસાદ પડવાની અને ચોમાસું શરુ થવાની લોકવાયકા છે.
આ આગાહીમાં ગુજરાતમાં લોકો અંબાલાલ બભાઈની આગાહી પર આધાર રાખે છે. અંબાલાલ વર્ષોથી હવામાન ઉપર સારી એવી પકડ ધરાવે છે. જેમનાં અનુમાન પ્રમાણે મોટાભાગે વરસાદ અને ચોમાસું તેમજ હવામાન રહેતું હોય છે. જેથી વર્ષોથી લોકો તેમની આગાહીને માની રહ્યા છે. ઘણા લોકો અંબાલાલ ભાઈ પટેલની આગાહીને આધારે જ ચોમાસાની તૈયારી કરતા હોય છે.
આમ, અંબાલાલ પટેલે કરેલી આગાહી આ વર્ષે પણ લોકો સાચી માની રહ્યા છે. ઘણા લોકો અંબાલાલને હવામાનમાં અનુભવી બેતાજ બાદશાહ માને છે. જે એક ખ્યાતી પ્રાપ્ત નિષ્ણાત છે. અને આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. આ અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે તેને નિષ્ણાત તરીકે ઓળખવામાં આવે છે.
અંબાલાલનું પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ છે. અંબાલાલ પટેલનો જન્મ સપ્ટેમ્બર 1947 ના રોજ અમદાવાદનાં રૂદાટલ માં થયેલો છે. તેમને એગ્રી કલ્ચરની ડીગ્રી આણંદમાં આવેલી બી. એસ. કોલેજમાંથી કરી છે. અમે આશા રાખીએ કે આ અંબાલાલ પટેલે કરેલી આગાહી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.